Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 847
________________ शत-१२ : देश-१० | ७७८ | आया य अवत्तव्वं आयाइ य णोआयाइ य । देसे आइढे सब्भावपज्जवे देसा आइट्ठा तदुभयपज्जवा तिपएसिए खंधे आया य अवत्तव्वाइं आयाओ य णोआयाओ य । देसा आइट्ठा सब्भावपज्जवा देसे आइढे तदुभयपज्जवे तिपएसिए खंधे आयाओ य अवत्तव्वं आयाइयणोआयाइ य, एए तिण्णि भंगा । देसे आइढे असब्भावपज्जवे देसे आइढे तदुभयपज्जवे तिपएसिए खंधे णोआया य, अवत्तव्वं आयाइ य णोआयाइ य। देसे आइडे असब्भावपज्जवे देसा आइट्ठातदुभयपज्जवा तिपएसिए खधेणोआया य अवत्तव्वाइं आयाओ य णोआयाओ य । देसा आइट्ठा असब्भावपज्जवा देसे आइढे तदुभयपज्जवे तिपएसिए खंधे णोआयाओ य अवत्तव्वं आयाइ य णोआयाइ य। देसे आइट्ठे सब्भावपज्जवे देसे आइढे असब्भावपज्जवे देसे आइडे तदुभयपज्जवे तिपएसिए खंधे आया य णोआया य अवत्तव्वं आयाइ य णोआयाइ य । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- तिपएसिए खंधे सिय आया जाव णोआयाइ य । भावार्थ:- प्रश- भगवन् ! तेनु शु १२॥ छ । त्रिप्रदेशी २४ अथित् मात्मा छे त्या प्रश्न? ઉત્તર- હે ગૌતમ! ત્રિપ્રદેશ સ્કંધ (१) पोतानी अपेक्षा आत्म३५-स६३५ छ. (२) ५२नी अपेक्षानो मात्भ३५-अस६३५ छे. (૩) ઉભયની અપેક્ષાએ આત્મરૂપ અને નોઆત્મરૂપ, આ ઉભયરૂપથી અવક્તવ્ય છે. (૪) એક દેશમાં સદ્ભાવ પર્યાયની અપેક્ષાએ અને એક દેશમાં અસદ્ભાવ પર્યાયની અપેક્ષાએ ત્રિપ્રદેશી સ્કંધ આત્મરૂપ તથા નોઆત્મરૂપ રૂપ છે. (૫) એક દેશમાં સદભાવ પર્યાયની અપેક્ષા અને બહુ દેશોમાં અસદુભાવ પર્યાયની અપેક્ષાથી તે ત્રિપ્રદેશી સ્કંધ એક આત્મરૂપ તથા અનેક નોઆત્મરૂપ છે. (૬) બહુ દેશોમાં સભાવ પર્યાયની અપેક્ષા અને એક દેશમાં અસદુભાવ પર્યાયની અપેક્ષાએ ત્રિપ્રદેશી સ્કંધ અનેક આત્મરૂપ અને એક નોઆત્મરૂપ છે. (૭) એક દેશમાં સભાવ પર્યાયની અપેક્ષાએ અને એક દેશમાં ઉભય (સભાવ અને અસભાવ) પર્યાયની અપેક્ષાએ ત્રિપ્રદેશી અંધ એક આત્મારૂપ અને એક આત્મ-અનાત્મ આ ઉભયરૂપે અવક્તવ્ય (૮) એક દેશમાં સદ્ભાવ પર્યાયની અપેક્ષાએ અને બહુ દેશોમાં ઉભય પર્યાયની વિવક્ષાથી ત્રિપ્રદેશી સ્કંધ એક આત્મારૂપ અને અનેક આત્મ-અનાત્મ, આ ઉભયરૂપે અવક્તવ્ય છે. (૯) બહુ દેશોમાં સદભાવ પર્યાયની અપેક્ષાએ અને એક દેશમાં ઉભય પર્યાયની અપેક્ષાએ ત્રિપ્રદેશી

Loading...

Page Navigation
1 ... 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875