Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૫૦૬ |
श्री भगवती सूत्र-3
જ્ઞાતા અને પુણ્ય-પાપના જાણકાર હતા. તે પરસ્પર સહાયક તેત્રીસ ગૃહપતિ શ્રમણોપાસકો પહેલા ઉગ્ર, ઉગ્રવિહારી, સંવિગ્ન, સંવિગ્ન વિહારી (આચારવાન) હતા પરંતુ પાછળથી પાર્થસ્થ, પાર્થસ્થવિહારી, અવસગ્ન, અવસગ્નવિહારી, કુશીલ, કુશીલ વિહારી, યથાછન્દ અને યથાછન્દ વિહારી (અર્થાત્ શિથિલ આચારી) થઈ ગયા. તે અવસ્થામાં જ તેઓ અનેક વર્ષો સુધી શ્રમણોપાસક પર્યાયનું પાલન કરીને, અર્ધમાસિક સંલેખના દ્વારા શરીરને કૃશ કરીને, ત્રીસ ભક્તોનું અનશન દ્વારા છેદન કરીને, પ્રમાદ સ્થાનની(દોષોની) આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જ કાલના સમયે કોલ કરીને, તે અસુરકુમારરાજ અસુરકુમારેન્દ્ર ચમરનો ત્રાયન્ઝિશક દેવપણે ઉત્પન્ન થયા છે. | ३ जप्पभिई च णं भंते ! ते काकंदगा तायत्तीसं सहाया गाहावई समणोवासगा चमरस्स असुरिंदस्स असुरकुमाररण्णो तायत्तीसगदेवत्ताए उववण्णा तप्पभिई च णं भंते ! एवं वुच्चइ- चमरस्स असुरिंदस्स असुरकुमाररण्णो तायत्तीसगा देवा, तायत्तीसगा देवा?
तएणं भगवं गोयमे सामहत्थिणा अणगारेणं वुत्ते समाणे संकिए, कंखिए, वितिगिच्छए; उट्ठाए उढेइ, उट्ठाए उछित्ता सामहत्थिणा अणगारेणं सद्धिं जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता समणं भगवं महावीर वंदइ णमंसइ, वदित्ता, णमंसित्ता एवं वयासीભાવાર્થ :- (શ્યામહસ્તી અણગારે, ગૌતમ સ્વામીને પૂછયું કે, હે ભગવન્! શું જ્યારે તે કાકન્દી નિવાસી, પરસ્પર સહાયક તેત્રીસ શ્રમણોપાસકો અસુરકુમારરાજ અસુરેન્દ્ર ચમરના ત્રાયન્ટિંશક દેવપણે ઉત્પન્ન થયા, ત્યારથી જ એમ કહેવાય છે કે અસુરકુમારરાજ અસુરેન્દ્ર ચમરના ત્રાયસ્વિંશક દેવો છે? અર્થાત્ શું તે પહેલા ત્રાયસ્વિંશક દેવો ન હતા?
શ્યામહસ્તી અણગારના આ પ્રશ્નને સાંભળીને ગૌતમસ્વામી શંકિત, કાંક્ષિત અને સંદિગ્ધ થયા. તે ત્યાંથી પોતાની ઉત્થાન શક્તિથી ઊઠ્યા, ઊઠીને શ્યામહસ્તી અણગારની સાથે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે આવ્યા, આવીને ભગવાનને વંદન-નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે पूछ्युं४ अत्थि णं भंते ! चमरस्स असुरिंदस्स असुरकुमाररण्णो तायत्तीसगा देवा?
गोयमा ! हंता अत्थि ।
से केणतुणं भंते ! एवं वुच्चइ- एवं तं चेव सव्वं भाणियव्वं जावतप्पभिई च णं भंते ! एवं वुच्चइ- चमरस्स असुरिंदस्स असुरकुमाररण्णो तायत्तीसगा देवा, तायत्तीसगा देवा?