Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૧૧ઃ ઉદ્દેશક-પ
[ ૫૫૭]
'શતક-૧૧ : ઉદ્દેશક-પા
નાલિક
| १ | णालिए णं भंते ! एगपत्तए किं एगजीवे, अणेगजीवे ? गोयमा ! कुंभिउद्देसगवत्तव्वया णिरवसेसं भाणियव्वा ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! એક પત્રવાળું નાલિક(નાડિક) શું એક જીવવાનું છે કે અનેક જીવવાળું હોય છે?
ઉત્તર– હે ગૌતમ ! જે રીતે ચોથા કંભિક ઉદ્દેશકમાં કહ્યું, તે જ રીતે અહીં પણ સર્વ વક્તવ્યતા કહેવી જોઈએ. . હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. તે
તે શતક-૧૧/પ સંપૂર્ણ
,