Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૭૪૨ |
શ્રી ભગવતી સૂત્ર-૩
આયુષ્ય પૂર્ણ કરીને નરક ગતિમાં ઉત્પન્ન થવા માટે વાટે વહેતી અવસ્થામાં હોય ત્યારે જ તેને નરકાયુનો પ્રારંભ થઈ જાય છે. તેથી તે નારકી જ કહેવાય છે. નરકમાં ઉત્પન્ન થાય ત્યારે તે નારકી જ હોય છે. તેથી નારકી જ નરકમાં ઉત્પન્ન થાય છે તે પ્રમાણે કથન થાય છે.
'ડવવજ્ઞમાણે ૩૧નનેળનો સિદ્ધાંત પ્રત્યેક જીવોની ઉત્પત્તિમાં સમજવો જોઈએ.
|| શતક-૧ર/૮ સંપૂર્ણ છે તે