Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ss૮ |
શ્રી ભગવતી સૂત્ર-૩
કહેવાય છે. સાત નરકના નામ ક્રમશઃ આ પ્રમાણે છે– ઘમ્મા, વંશા, શીલા, અંજના, રિટ્ટા, મઘા અને માઘવઈ. આ સાતેના ગોત્ર ક્રમશઃ આ પ્રમાણે છે– રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા અને તમસ્તમપ્રભા. આ સાતે નરકમૃથ્વીઓ અધોલોકમાં એકની નીચે બીજી અને તે પછી ત્રીજી તે રીતે સ્થિત છે. તેનું વિસ્તૃત વર્ણન જીવાભિગમસૂત્રમાં છે.
તે શતક-૧૨/૩ સંપૂર્ણ છે (