Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૧૧
| ૫૭ |
સ્વીકાર કર્યો, પ્રભુના સાંનિધ્યમાં ૧૧ અંગનું અધ્યયન કર્યું. તેમણે સંયમ તપની સાધનાથી સર્વ કર્મનો ક્ષય કર્યો, મોક્ષગતિ પામ્યા.
આ રીતે આ ઉદ્દેશકમાં એક સરળ પરિણામી જીવ, અન્યધર્મી હોવા છતાં પ્રભુના માધ્યમે સત્ય સમજ્યા પછી તુરંત જ સત્યનો સ્વીકાર કઈ રીતે કરે છે અને સત્યના સ્વીકાર સાથે સત્સાધના દ્વારા સિદ્ધિને કઈ રીતે પ્રાપ્ત કરે છે? તે વિષયને શિવરાજર્ષિના જીવંત વૃતાંત દ્વારા સમજાવ્યો છે.