Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૧૧ : ઉદેશક-૧ થી ૮
[ ૫૩૧]
જીવો જ જન્મ ધારણ કરે છે.
(૨) અવગાહના :- પલાશ, કુંભિક અને નાલિકા, આ ત્રણમાં અવગાહના અનેક ગાઉ છે. સાલુકની અવગાહના અનેક ધનુષની અને શેષ ત્રણ પદ્મ, કર્ણિકા અને નલિનની ઉત્કૃષ્ટ અવગાહના ૧,000 યોજનની
(૩) સ્થિતિ:- કુંભિક, નાલિકામાં અનેક વર્ષ અને શેષ છમાં ૧૦,૦૦૦ વર્ષની સ્થિતિ છે. (૪) લેશ્યા - કુંભિક, માલિક, પલાશમાં દેવ આવીને ઉત્પન્ન થતા ન હોવાથી, તેમાં તેજોલેશ્યા હોતી નથી, ત્રણ લેશ્યા જ હોય છે. શેષ દ્વાર ઉત્પલની સમાન છે.