Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
शत-१०: 6देश -१
। ४८१ |
સમયે કેવળી(અનિદ્રિય જીવ)ના આત્મપ્રદેશો લોકવ્યાપક થાય છે, તેથી પ્રત્યેક દિશામાં અનિષ્ક્રિય જીવ, તેના દેશ અને પ્રદેશ હોય છે. તેમજ અન્ય જીવ, જીવના દેશ અને પ્રદેશ પણ હોય છે. આ રીતે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવો અને અનિન્દ્રિય જીવો, તેના દેશ અને પ્રદેશને ગણતાં તેના ૬૪ ૩ = ૧૮ ભંગ હોય છે.
- પૂર્વ દિશામાં રૂપી અજીવના ચારે ભેદ હોય છે. કારણ કે સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ તે ચારે ભેદ લોકાકાશના એક પ્રદેશ પર પણ હોઈ શકે છે. પૂર્વ દિશામાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય સ્કંધરૂપે એટલે સમગ્રરૂપે હોતા નથી. કારણ કે પૂર્વદિશા લોકનો એક વિભાગ-ખંડ છે, અને ધર્માસ્તિકાય એક અખંડ દ્રવ્ય છે. તેથી ત્યાં ધર્માસ્તિકાયાદિ ત્રણે દ્રવ્ય નથી પરંતુ તે ત્રણે ય દ્રવ્યના દેશ અને અસંખ્યાત પ્રદેશ હોય છે તથા અદ્ધાસમયરૂપ કાલ પણ ત્યાં હોય છે. તેથી પૂર્વદિશામાં અરૂપી मनासात मेहडोयछ, यथा- (१-२) धास्तियनोहेशअनेतना प्रदेश. (3-४) अघास्तिडायनो દેશ અને તેના પ્રદેશ (પ-૬) આકાશાસ્તિકાયનો દેશ અને તેના પ્રદેશ(૭) કાલ. આ રીતે રૂપી અને स३पी मनाएर ४ + ७ = ११ मंगडोय छे. मारीत यारे हामोमांसमवं.
વિદિશામાં જીવ-અજીવનું અસ્તિત્વ:७ अग्गेयी णं भंते ! दिसा किं जीवा, जीवदेसा, जीवपएसा; पुच्छा ?
गोयमा !णोजीवा जीवदेसा वि, जीवपएसा वि; अजीवा वि, अजीवदेसा वि, अजीवपएसा वि।
जे जीवदेसा ते णियमा एगिदियदेसा । अहवा एगिदियदेसा य बेइंदियस्स देसे, अहवा एगिदियदेसा य बेइंदियस्स देसा य, अहवा एगिदियदेसा य बेइंदियाण य देसा। अहवा एगिदियदेसा य तेइंदियस्स देसे य । एवं चेव तियभंगो भाणियव्यो। एवं जाव अणिदियाणं तियभंगो ।
जे जीवपएसा तेणियमा एगिंदियपएसा । अहवा एगिदियपएसा य बेइंदियस्स पएसा, अहवा एगिदियपएसा य बेइदियाण य पएसा । एवं आइल्लविरहिओ जाव अणिदियाणं ।
जे अजीवा ते दुविहा पण्णत्ता,तं जहा- रूवीअजीवा य अरूवीअजीवा य। जे रूवीअजीवा ते चउव्विहा पण्णत्ता, तं जहा- खंधा जाव परमाणुपोग्गला। जे अरूवीअजीवा ते सतविहा पण्णत्ता, तं जहा- णोधम्मत्थिकाए धम्मत्थिकायस्स देसे,धम्मत्थिकायस्सपएसा,एवंअहम्मत्थिकायस्सवि,एवंआगासत्थिकायस्सवि,अद्धासमए। विदिसासुणस्थिजीवा; देसेभगोय होइ सव्वत्थ ।