Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૭૪
શ્રી ભગવતી સૂત્ર-૩
ઇત્યાદિ વિષયનું વર્ણન રાજપ્રશ્રીય સૂત્રના અતિદેશપૂર્વક છે.
૭ થી ૩૪ ઉદ્દેશકમાં ઉત્તરદિશાવર્તી ૨૮ અંતર્લીપોનું નિરૂપણ જીવાભિગમ સૂત્રના અતિદેશપૂર્વક કર્યું છે.
આ રીતે આ શતકમાં મનુષ્યો અને દેવોની આધ્યાત્મિક, ભૌતિક અને દિવ્ય શક્તિનું દર્શન
કરાવ્યું છે.