Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૭૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
ક્રિયા કહી છે.
જ્યારે વૃક્ષ નદીના કિનારે હોય અને તેનું મૂળ ઢંકાયેલુ ન હોય ત્યારે વાયુકાયિક જીવ વૃક્ષના મૂળને કંપિત કરી શકે છે તથા વૃક્ષને જોરથી કંપિત કરતાં વૃક્ષનું મૂળ ભૂમિમાં હોવા છતાં કંપિત થઈ જાય છે.
તે શતક-૯/૩૪ સંપૂર્ણ છે છે શતક - ૯ સંપૂર્ણ છે.