Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समार्थबोधिनी टीका द्वि. थु. अ. १ पुण्डरीकनामाध्ययनम्
१९
'अमेहावी' अमेधाविनौ विवेचनविकलौ, 'बाला' बालो वालवत् क्षिप्रकारितया वस्तुस्थितिं ज्ञातुमयोग्यौ, 'णो मग्गाथा' नो मार्गस्थौ सतां मार्गेऽवर्तमानौ 'णो मग्गविक' नो मार्गविदौ 'णो मग्गस्स गइपरक्कमण्णू' नो मार्गस्य गतिपराक्रमशौ, 'जे णं एए पुरिसा एवं मन्ने' यत इमौ पुरुषौ एवं मन्येते 'अम्हे एयं पउमचरपौडरीयं' आवामेतत् पद्मत्र पुण्डरीकम् 'उष्णिविवरसामो' उभिक्षेप्स्यात्रः 'नो य खलु एवं पउम पौडरीय ' न च खलु एतत् पद्मवरपुण्डरीकम् ' एवं उन्निकखे पब्वं' एवमुनिक्षेप्तव्यम् 'जहाणं पुरिसा मन्ने' यथा एतौ पुरुषौ मन्येते यथा - इमौ अस्य कमलस्य उत्क्षेपणं सरलमितिमत्वा प्रवृत्तौ समुद्ध नेदं कर्म तथा सरलम् किन्तु - एतस्योद्धरणं महत्कष्टसाध्यम् । अहंतु एतस्योद्धरणप्रकारं जानामि किन्तु - 'अहमंसि पुरिसे खेयन्ने' अहमस्मि पुरषः खेदज्ञः 'कुसले पंडिए वियत्ते मेहावी' कुशलः पण्डितो व्यक्तो मेधावी 'अवाले मग्गत्थे' अवालो मार्गस्थः 'मग्गविऊ'
नासमझ हैं, मेधावी नहीं हैं, बालक के समान जल्दबाजी करने के कारण वस्तु स्थिति को समझने में अयोग्य हैं, सत्पुरुषों के मार्ग में स्थित नहीं हैं, मार्ग को जानते भी नहीं हैं, मार्ग की गति और पराक्रम को भी नहीं जानते हैं। इसी कारण ये ऐसा मानते हैं कि हम इस उत्तम कमल को उखाड़ कर ले आएंगे। किन्तु यह उत्तम कमल इस प्रकार उखाड़ कर लाया नहीं जाता, जैसा ये दोनों पुरुष समझते हैं । ये इसका उखाड़ना सरल समझ कर प्रवृत्त हुए हैं । किन्तु यह सरल नहीं, अत्यन्त कष्ट साध्य है । मैं इसके उखाड़ लाने का तरीका
બાળકની જેમ ઉતાવળ કરવાથી વસ્તુ-સ્થિતિની સમજણ વિનાના છે, સત્પુરૂષોના માર્ગોમાં સ્થિર નથી માર્ગોની સમજ વિનાના છે. અર્થાત્ માને જાણતા નથી, તે કારણથી તેએ એવું માને છે કે અમે આ ઉત્તમ ક્રમબંને ઉપાડીને લઈ જઈશું'. પરંતુ આ ઉત્તમ કમળ એ રીતે સહેલાઇથી ઉખાડીને લાવી શકાતુ નથી. જેમ આ અને પુરૂષ માને છે, કે આ કમળને ઉખાડવુ સહેલુ છે, તેથી તેઓ એવું માને છે કે અમે આ કમળને ઉખાડીને લઇ આવીશુ. પરંતુ આ કમળ એ રીતે ઉખાડીને લાવી શકાય તેમ નથી, કે જેમ આ બન્ને માને છે. આ પુરૂષ! આ કમળને ઉખાડવાનુ સહેલુ' સમજીને પ્રવૃત્ત થયા છે. પરંતુ તે સહેલુ` નથી. અત્યંત ક્રુષ્ટ સાધ્ય દુઃખથી પ્રાપ્ત કરાય તેવુ છે. હું આ કમળને ઉખાડીને લાવવાને ક્રિમિયા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪