Book Title: Yugadi Deshna Bhashantar Author(s): Sommandan Gani Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 6
________________ अनुक्रमणिका. ૧ ભારતે પોતાની પાસે બેલાવ્યાથી ઉદ્વિગ્ન થયેલા ૯૮ ભાઈઓનું યુગાદિજિન પાસે જવું અને તેમણે આપેલ ઉપદેશ . - ૧ થી ૫ ૨ ભગવતે બતાવેલ કષાયનું ત્યાજ્યપણું અને તેની ઉપર સકષાયી કુટુંબનું આપેલ દષ્ટાંત . . . . ૬થી ૧૮ ૩ કામલક્ષ્મી કથા . . . . . ૨૦ થી ૩૪ ૪ મેહના ત્યાજ્યપણું ઉપર અભવ્યાદિ પાંચ કુળપુત્રોનું દષ્ટાંત. ૩૫થી ૪૫ ૫ સરસ્વતી, દેવદિન ને પ્રિયંગુ શેઠનું દ્રષ્ટાંત... .. ... ૪૬ થી ૬૫ ૬ ક્યુટગતિ ધર્મોપદેશ પણ ન દેવા ઉપર ધનશ્રીની કથા છે. ૬૬થી ૮૬ ૭ લક્ષ્મીના ત્યાજ્યપણા ઉપર રત્નાકર શ્રેષ્ટીકથા ... .. ૮૭થી ૯૪ ૮ તેજ વિષય ઉપર શુચિદ્ર ને શ્રીદેવની કથા ... • ૯૫થી ૧૦૦ ૯ તેજ પ્રસંગ ઉપર ભગદેવ ને સંચયશીળની કથા.. .૧૦૧ થી ૧૦૦ ૧૦ વિષયના કટુપણા ઉપર શ્રેષ્ઠિપુત્ર સુંદર ને સુંદરીની કથા ૧૧૦થી ૧૨૦ ૧૧ સ્ત્રીના ચંચળપણા ઉપર પાતાળસુંદરીની કથા ૧૨૧ થી ૧૪૫ ૧૨ તદંતર્ગત અતિમહી બહુધાન્યની કથા. ... ..૧૩૫ થી ૧૪૦ ૧૩ ભગવંતને ઉપદેશ ને ૯૮ પુત્રોએ લીધેલ ચારીત્ર. ૧૪૬ થી ૧૫૦ ૧૪ ભગવંત પાસે ભરતનું જવું અને તેણે કરેલી સ્વામી વાત્સલ્યની શરૂઆત ... ... ... ..૧૫૧ થી ૧૫ ૧૫ બાહુબળિ સાથેના વિરોધની શરૂઆતથી યાવત તેણે લીધેલા ચારિત્ર ને તેને થયેલ કેવળજ્ઞાન ..૧૫૭થી ૧૯૯ ૧૬ ભકતચક્રીની ઋદ્ધિનું વર્ણન, તેને થયેલ આરીસાભુવનમાં કેવળજ્ઞાન ને ગ્રંથ સમાપ્તિ. . . . ૨૦૦થી ૨૦૨Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 208