Book Title: Vyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Author(s): Pradyumna R Vora
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
એમ.એ.પી.એચડી.”(હાર્વર્ડ), ના અત્રે આભાર માનું છું. તેમને ગુજરાતી વાંચવામાં સહાય કરી તથા કેટલાં સૂચન કર્યા તે બદલ પ્રો. આર.એમ પંચોલી અને પ્રા.શુકલના આભારી છું
આ કઠિન કાર્ય પૂર્ણ કરવામાં મને સતત પ્રોત્સાહિત કરનાર મારાં પત્ની અ.સી.તરલા, તેમ જ અનુવાદની હરત'તને કમ્યુટર પર આરૂઢ કરવામાં તેમ જ વિવિધ ફોન્ટસ્ (fonts ) મેળવી આપવામાં તથા તેના ઉપયોગ વિશે માર્ગદર્શન આપવામાં સતત ઉલ૮ દર્શાવનાર મારા સંતાનો, ચિ.રાજીવ-ફાલ્વની, ચિ.સ્મિતા-ગૌરાંગ, ચિ.શશિન-જિજ્ઞાાની ઉમળકાભરી. અહમહિકા બદલ પ્રભુના પાડ માનું છું. સંસ્થા વતી આ કાર્ય મને સાંપ્યું તે માટે લા.દ.પુરાતત્વમંદિરના તે સમયના અધ્યક્ષ. સ્વ.પ.પં.શ્રી દલસુખભાઇ માલવણિયાનો આભાર માનું છું. તેઓશ્રીનું મારા પ્રત્યેનું વાત્સલ્ય કેમ ભૂલાય?
આ કાર્યમાં જરૂરી પુસ્તકા મેળવી આપવામાં મારા સહકાર્યકરો અને મિત્રો સ્વ.ડો.જી.એસ, ભટ્ટ, પ્રા.બી. આર. ભટ્ટ. પ્રો.એચ.એમ. પટેલ, પ્રો. ડી.એ.શાસ્ત્રી વગેરેએ તથા પ્રા.ડો. કમલેશ ચોકસી (ભાષાભવન, ગુ.યુનિ.), તથા મારાં ભૂતપૂર્વ વિદ્યાર્થીની વિયના યુનિવર્સિટીનાં ડો.મિઇરિન વિસરે જે સહાય કરી છે તે બદલ તે સર્વના તેમ જ જરૂરી પુસ્તકો ધીરનાર યુ.એસ.એ.ની હાર્વર્ડ, માઉન, એમહુરર્ટ વગેરે યુનિવર્સિટીના પણ આભાર માનું છું. તદુપરાંત પ્રદીપ-ઉદ્યાત સહિત ચાખંબા પ્રકાશિત મહાભાના (૨ ભાગ), યુ.મીમાંસકજીનું મહાભાષ્ય (ભા ૧), પૂ.સ્વામી દયાનંદનું અષ્ટાધ્યાયીભાષ્ય, (ભા. ૧, ૨ ) વગર પુસ્તકા તાત્કાલિક મગાવી આપનાર પાર્વપ્રકાશનના અધિપતિ —.ભાઇ શ્રી બાબુભાઇ વારાનું પણ આભારી છું
અંતે આ કૃતિનું પ્રકાશન સપ્રેમ હાથ ધરનાર લા.દ.પુરાતત્વ મંદિરના વર્તમાન અધ્યક્ષ ભાઇશ્રી.પ્રો.ડો. જિતેન્દ્રભાઇના હૃદયપૂર્વક વિગેપ આભાર માનું છું.
અનેકાનેક અંતરાય આવવા છતાં, મારા જેવા માટે જ આ ભગીરથ કાર્ય (મા1 છાટ ઉમાપુ વડે) છે તે હું પાર પડી શક્યા તું ઈશ્વર કૃપા અને વડિલાના આશિપનું પરિણામ છે. તેથી તેમને મારા પુનઃ પુનઃ પ્રણામ.
અત્રે કહેવું જરૂરી છે કે આ કૃતિ હાથે લખ્યા પછી મૂળ સંસ્કૃત ગ્રન્ચ, તા. ગુજરતી અનુવાદ તથા નાંધ સ્વરૂપ ટીકા મેં પરદો માં કર્યુટર પર માઇક્રોસોફટ વર્ડ (Microsoft Word) માં તૈયાર કરેલ છે. તેમાં દરેક આહ્િનકનાં પાનાંના કમાંક જુદા હતા, પરંતુ છપાવતી વખતે સમગ્ર ગ્રન્થનાં પાનાંના કમ સામાન્ય રીતે હોય છે તેમ એક જ રાખવામાં આવ્યો છે. તેથી પ્રસ્તાવનામાં જે સંદર્ભ આપ્યા છે તે ફિલ્હોર્ન (કિ.)(૧૯૫૮) અથવા ચૌખંબા (ચોખ.) ની પ્રદીપ-ઉઘાત સહિતની આવૃત્તિ (૧૯૯૧) ના છે. કવચિત્ નિર્ણય સાગર (૧૯૧૭) ની આવૃત્તિના પણ છે. આમ હોવાથી વાચકો, વિદ્વાનો અને વિદ્યાર્થીઓને તકલીફ પડશે, તે બદલ ક્ષમા ચાહે છે. આ પ્રકારના લખાણના પ્રફ વાંચનાર મળવો કઠિન છે તેથી મેં રાખેલ ચીવટ છતાં મુદણ તિઓ રહી ગઇ હશે તે બદલ પણ વાચકમહાભાગાના ઓદાર્થ અને ક્ષમાવૃત્તિ ની પ્રાર્થના કરું છું
Twતઃ સ્થાને પાપ અને પ્રાણ પૂર્યાન્તિ દિ છે ટ્વિન્તા એ ન્યાર્ચ વિદ્વજના મારા આ કાર્યમાં રહેલા અનેક ટિઓને ક્ષમ્ય ગણે (એમઈદ મનન મારિ રિટાર્ડ ) અને સુહુર્ભાવ સુચના કરે તેવી અભ્યર્થના.
પ્ર. વોરા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 718