Book Title: Vijapur Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રર ) તેઓ મહાન બને છે. ગુરૂભક્તો ગુરૂની શિક્ષા માનીને નીચના ઉચ્ચ બને છે અને ઉચ્ચ કે પ્રમાદથી:પતન પામી નીચ બને છે. પિતાના હાથમાં પિતાનું કલ્યાણ છે. પરસ્પર એકબીજાની સાથે સાંકળના અકેડાની પેઠે જેડાઈ એક બીજાનું ભલું કરી અનંત સુખમય જીવન પ્રાપ્ત કરે. શ્રીમાન મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ સરકારે સ્થાપના કરેલી સરકારી ગુજરાતી શાળામાં ગુજરાતી છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કરી ઉત્તીર્ણ થવાથી ગુણાનુરાગદષ્ટિએ તેમનું કાવ્ય રચવામાં આવ્યું છે. ગુurvમાણે પર્વતીય નિત્યં નિરિ વિરાસત પરિત રતઃ તિ: શ્રીમાન મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ સરકારના ગુણોથી આકર્ષાઈને અમોએ તેને મના ગુણોનું કાવ્ય લખી તેમનામાં વિજાપુર વગેરેની ઉન્નતિ કરવાની ભાવનાને હાર્દિક સદેશ, સ્વહૃદય દ્વારા પ્રેર્યો છે. શ્રીમાન સુબા સાહેબ સંપતરાવ ગાયકવાડ સરકાર સં. ૧૯૭૨ ના ફાલ્ગન માસમાં વિજાપુરમાં આવ્યા હતા ત્યારે તેમને વિદ્યાપુર-વિધાશાળામાં ચાતુવણિક પ્રજાની ઉન્નતિ સંબંધી જાહેર બોધ આપ્યું હતું તેથી તેમના હૃદયમાં ઉંડી છાપ પડી હતી. તેમજ કડીકાંતના સુબા સાહેબ રા, રા. ગોવિંદભાઈ હાથીભાઈ જ્યારે સં. ૧૯૭૦ માં અમને મહેસાણામાં મળ્યા ત્યારે તેમને અનેક બાબતો સંબંધી ઉપદેશ આપ્યો હતો તથા તેમને લાડોલમાં પણ સમાગમારા ઉપદેશ આ યો હતો એ પ્રમાણે ગાયકવાડ સરકાર શ્રીમાન મહારાજા શ્રી સયાજીરાવના રાજ્યમાં શાંતિ-ઉન્નતિ પ્રસરે એમ સત્તાધિકારી વગેરેને પ્રસંગોપાત ઉપદેશ આપવામાં આવે છે એમાં કંઈ ફરજ કરતાં વિશેષ કરવામાં આવતું નથી. પૂર્વ કાળમાં મુનિયે પોતાની ફરજ અદા કરવા માટે રાજાઓ અને પ્રજાને વારંવાર પ્રસંગેપાર ઉપદેશ આપી તેઓનું જીવન સુધારતા હતા. એવા મુનિવરે પ્રગટે અને વિશ્વ સમાજની પ્રગતિ કરવામાં આમ સામર્થ વાપરે અને સર્વનું કલ્યાણ કરો. ભેદ્ય ૩ રાતિ श्रीवीरप्रभु पट्टपरंपर जैनश्वेतांबर जगद्गुरु श्रीहीरविजयसूरि पारंपर्यपदधारक श्रीसुखसागरजी शिष्य बुद्धिसागरसूरिणा रचित विद्यापुर वृत्तांतः संपूर्णः ॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93