Book Title: Vijapur Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેન કોમના ભલા માટે કાળજી રાખવાને યશ પ્રાપ્ત કરી, અખંડ સુખાનંદ ભેગવી દીર્ધાયુથી થાઓ. એવી શુભ વાંછના પ્રદર્શિત કરી વિરમીએ છીએ. વિજાપુર તા. ૨૦-૧૧-૧૮૧ લી. આપના અમે છીએ. ૧ શેઠ ભીખાભાઈ લલ્લુભાઈ ૧ દેસી મોહનલાલ જેઠાભાઈ 1 દેસી ચુનીલાલ દલસુખભાઈ ૧ શા. બેચરદાસ પરશોતમદાસ ૧ વકીલ માધવરાવ સખારામ 1 વકીલ વીરપાળ વર્ધમાન શેઠ આ રીતે ઉજમણા પ્રસંગે તેમને રેગ્ય સત્કાર કરવામાં આવે છે. શેઠ મગનલાલ કંકુચંદનું ઉષ્ઠમણું – જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિના ઉપદેશથી અને પિતાના ભાવથી શેઠ મગનલાલ કંકુચંદના મનમાં ઉધાપન ( ઉઝમણું ) કરવાનો વિચાર થયે. દોશીવાડામાં બાદર કંકુચંદના નામની બંધાવેલી બાદરવાડીમાં ઉઝમણું બાંધવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને સર્વ જાતની સગવડ કરવામાં આવી છે. શેઠ મગનલાલના મનમાં એવા પ્રકારને વિચાર થયો કે મારા ઉઝમણ પ્રસંગે મારી સત્તા વીશ ( દશા શ્રીમાલીની ન્યાત-પંચ ) ના જેને મારે ઘેર પધારે તે તેમની સારી રીતે ભક્તિ કરી શકાય. ત્રણ ચાર વરસથી તેમની સત્તાવીસમાં બે તડ પડયાં હતાં તેથી કોઈ રીતે ભેગી થઈ શકે તેમ નહોતી તે પણ તેમના મનમાં સત્તાવીશ ભેગી કરવાને વિચાર છે. જૈનાચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સૂરિ પાસે તે વાત તેમણે કથી અને તેમની સલાહથી સત્તાવીસના આગેવાનોને તેમને ઘેર બોલાવ્યા અને ગુરૂ મહારાજ પાસે તેમની સત્તાવીશના આગેવાનોને ઉપદેશ અપાવ્યો તેથી તે લોકોએ વિજાપુરના દેશી મેહનલાલ જેઠાભાઈને પંચાયતનામું લખી આપવાનું કબૂલ કર્યું. સં. ૧૯૧૨ ના આ વદિ ૧ ને દિવસે સત્તાવીના જેને વિજાપુરમાં એકઠા થયા અને આ વદિ ૪ ને દિવસે સત્તાવીસના શેઠીઆએ આચાર્યશ્રી બુદ્ધિસાગરજી પાસે આવ્યા. તેમને ભેગા થવા-સંપ કરવા અને કલેશ ટાળવા ઘણી સરસ રીતે ઉપદેશ આપ્યો. તેથી મેહનલાલ જેઠાભાઈએ બંને પક્ષની તકરારોને લખાવી લઈ તેને ફેંસલો કરી આપે. આથી શેઠ મગનલાલ કંકુચંદને ત્યાં ઉઝમણની શોભામાં ઓર જાતને વધારે થયો છે. સત્તાવીસ ગામના જૈનેને ઉતારો કરવા એ જાતની સવડતા કરવામાં આવી છે, સંવત ૧૭૩ ના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93