Book Title: Vijapur Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 48
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧ ) સુમાલીશમી પાટે શ્રીજગચ્ચદ્રસૂરિ થયા. તેમની પાર્ટ-વિદ્યાનન્દસૂરિ થયા. શ્રીવિધાનન્દસૂરિએ વિજાપુરમાં સ્વર્ગગમન કર્યું હતું. તત્સંબંધી નીચે પ્રમાણે જૈન પટ્ટાવલીમાં હકીકત છેઃ જૈન તત્ત્વાદમાં નીચે પ્રમાણે વિદ્યાનસૂરિ સખ્’ધી લેખ છે. શ્રીદેવેન્દ્રસૂરિએ વિક્રમ સં. ૧૩૩૩ માં પાલણપુરમાં વીરધવળને વિદ્યાનદર એવું પદ આપ્યું, તેમના ભાઇ ભીમસેનને ધર્મકાñ ઉપાધ્યાયની પદવી આપી, તે વખતે પ્રહ્લાદન વિહારના સાવર્ણ પિશી મંડપમાં કુમકુમની વૃષ્ટિ થ, શ્રીવિદ્યાનદરિજીએ છેલ્લી વખતમાં વિજાપુરમાં વાસ કર્યાં હતા, અને તેમણે વિદ્યાનંદ નામનુ વ્યાકરણ રચ્યું. કહ્યું છે કે, विद्यानंदाभिधं येन कृतं व्याकरणं नवम्. भाति सर्वोत्तमं स्वल्प - सूत्रं बह्वर्थसंग्रहम् । १ । શ્રીદેવેન્દ્રસૂરિના માળવા દેશમાં વિક્રમ સ. ૧૩૨૭ માં સ્વર્ગવાસ થયા, તેજ પછી તેર દિરા પછી વિજાપુરમાં ( વિદ્યાપુર ) વિધાન સૂરિના પણ સ્વર્ગવાસ થયે, બાર છ માસ પછી સગાત્રસૂરિએ શ્રીવિદ્યાન દસૂરિના બધુ ધકારૢિ ઉપાધ્યાયને સૂરિપદ આપી ધર્મ ધાર નાન આપ્યું. શ્રીધર્મ ધાય સૂરિએ વિજાપુરમાં પેયડને પરિગ્રહ પરિમાણ વ્રત ઉચરાયું હતું, અને તેના અધિકાર જૈન પટ્ટાવલીમાં છે તથા પેથડ રિત્રમાં છે. પેથડસાહ વિજાપુરના હતા અને માંડવગઢમાં ગયા હતા અને ત્યાં ફ્રીડાધિપતિ થયા હતા, બીધધાણસૂરિ મહારાજ વિહાર કરતા કરતા વિજાપુરમાં આવ્યા હતા, વિજાપુરની બહાર પૂર્વ દિશાએ એક શાકિની રહેતી હતી અને ઉપદ્રવ કરતી હતી. તેને ધર્મધાષસૂરિજીએ બાંધી લીધી હતી, વિજાપુરમાં શ્રીધર્મ ધાવસૂરિ મહારાજ વ્યાખ્યાન વાંચતા હતા તે વખતે પક્ષાંતરીઓની સ્ત્રીઓએ ધર્મધાપરિઝને લગભગ ૧૩૩૦ માં વ્યાખ્યાનરસના ભંગ વાસ્તે મત્રથી ક'માં કેશગુચ્છક કરી દીધા, તે જયારે સૂરિજીના જાણવામાં આવ્યું ત્યારે તે સ્ત્રીઓને સ્તંભન કરી દીધી, જ્યારે તે સ્ત્રીએએ આજીજી કરી કે હવે પછી અમે આપના ગચ્છને ઉપદ્રવ નહિ કરીએ, ત્યારે ગુરૂજીએ સધના બહુ આગ્રહથી તેમને છેાડી દીધી, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93