Book Title: Vijapur Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 68
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (219) આવ્યા. અનુમાનપર આવીએ છીએ. વિક્રમસંવત્ ૧૨૫૬ માં વિજાપુર આદિ ગુજ રાતના શહેરા પર કુમારપાળ પછી થએલ સેાલકી રાજાની સત્તા હતી. તેથી તે સમયમાં વિજયદેવ પરમારનું અને બાદશાહની સત્તાનું અસ્તિત્વ ાધ એસી શકતું નથી, માટે સ. ૧૪૨૪ લગભગમાં વિજલદેવ પરમાર વિજાપુરમાં આવ્યા એમ સિદ્ધ થયા વિના રહેતું નથી. દાદા કીર મહમદનુ આવવું સ. ૧૪૫૦ લગભગમાં વિજાપુરમાં થએલુ લાગે છે, વિ. સ. ૧૪૬૮ માં અમદાવાદને અહમદશાહે વસાવ્યું હતું. વિજલદેવ પરમારની પુત્રી જશમા અને દાદા ફકીરમહમદની જે વિદન્તી ચાલે છે તે નીચે મુજમ છે. વિજલદેવ પરમારને એક પુત્રી થઇ. તેનું જળમા– યશામાતા નામ પાડવામાં આવ્યું તેના શરીરમાં જન્મથી કંઇ ખાડખાંપણ હતી. દાદા ફકીરમહંમદને તે સારૂં કરે તેા શિષ્યા કરે એવી પ્રતિજ્ઞાથી અપણુ કરવામાં આવી. દૈવયોગે તે સારી થઇ તેથી તે ખીખી થઇ. મુસલમાનેમાં પહેલવહેલા દાદા કીરમહમદ અહમદશાહ બાદશાહના દાદા જાઁ પાટણમાં એકવીશ વર્ષ સુધી સુખા રહ્યા પશ્ચાત તે અમુલ મુજફ્ફરશાહ એવુ નામ ધારણ કરીને ગુજરાતના બાદશાહ બન્યા. અમુલ મુજરશાહના પુત્રના પુત્રે અહમદાવાદ વસાવ્યું. દાદા કીરમહમદ સાહેબની પાસે જશમા રહી તેના મરણ પછી જામા બીબીના રેશો થયા તે હાલ તુટેલી ફુટેલી હાલતમાં દેખાય છે. જામા અને દાદા કીરમહમદના વિજલદેવ પરમારના વૃત્તાંતની સાથે ઉપર પ્રમાણે સબંધ રહે છે, તેથી તે વિક્રમ સં. ૧૪ર૪-૧૪૨૦-૧૪૧૦ લગભગમાં વિજાપુરમાં આવી વસ્યા હોય એમ જાય છે. વિજલદેવ પરમાર જ્યારે વિજાપુરમાં રાજા થયા તેની પૂર્વે અલ્લાઉદ્દીનના સમયમાં વા તેમના પશ્ચાત્ મુસલમાન આદશાહેાના સમયમાં વિજાપુરમાં દેરાસર મદિરાના તથા મૂર્તિયાના અમુકાશે બગ થએલ લાગે છે. વિજાપુરમાં સ. ૧૯૪૮ માં કુંડ ગળાવ્યા ત્યારે તેમાંથી એક જૈનપ્રતિમા ખંડિત હાલતમાં નીકળી *તી. તે પરથી અલાઉદ્દીન વા–માર ગોળના વખતમાં મૂર્તિયાનાશા પ્રવ્રુત્ત થએલી લાગે છે એખ પૂર્વે જણાવવામાં આવ્યું છે તે સિદ્ધ થાય છે. વિજલદેવ પરમારે વિંજવાસિણી-( વિન્ધ્યવાસિની ) માતાનુ દેરૂં કરાયું તથા એક કાટ કરાવ્યા તે વિજવાસિણી માતા પાસે કરાવેલા લાગે છે. વૃદ્ધ મનુષ્યો કર્યો છે કે વિજવાસિણી માતા પાસે મેણુા લોકાનાં ઘર પાસે પૂર્વે જૂના કાટ હતા અને તેમાં મહાદેવનુ મંદિર હતુ, પરંતુ તે કાટ અને મહાદેવનું મંદિર નષ્ટ થએલું લાગે છે અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93