Book Title: Vijapur Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 78
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 39 ) कलिकला न ते राष्ट्रगामिनी, ___ श्रवणगोचरा भारतीतले। अभवदित्यलं सत्सु शोभना, गुणविवर्त्तना शोभतेतराम् ॥ २२ ॥ को भात्यंवरगो विभूषयति का भूमि सदा धर्मिषु, को मुख्यः सरसि प्रभाति किमलं रक्षाकरः कः स्मृतः । यानं किं नृपतेर्विभाति शशिना का निःस्पृहः को भुवि, । मत्प्रश्नोत्तरमध्यमाक्षरपदैर्भूयात् तवाशीर्वचः ॥ २३ ॥ ( उत्तर-हे सयाजीराव जय) श्रीमत्सयाजीरावस्य, गौर्जरीयमहीपतेः । महत्ताकीर्तनं काव्यं, सद्गुणैः पूर्णशोभकम् ॥ २४ ॥ शुमं गुणानुरागेण, लाटापल्ल्यां विनिर्मितम् । गुणोन्नतेः प्रसिद्धयर्थ, बुद्धिसागरसूरिणा ॥ २५ ॥ महिनासमो. વિજાપુરમાં લાલ દરવાજા પાસે વરાહસ્વરૂપનું મંદિર છે-વિજાપુરની પૂર્વે પાંજરાપોળની ઉગમણી દિશાએ ટેકરા પર ખેતર છે તે ખેતરમાં વાવ છે. તે વાવમાંથી વરાહ સ્વરૂપની મૂર્તિ નીકળી છે તથા તેની સાથેની ચકે શ્વરી માતાની મૂર્તિ છે. ચક્રેશ્વરી માતાની મૂર્તિના પાદ નીચે સં. ૧૩૧૨ नी सासन से५ छ तेसेस भुसा गया छतभा संवत् १३१२ चैत्र વહિ ૨ એટલા અક્ષર સ્પષ્ટ વંચાય છે-સં. ૧૨૮૦ લગભગમાં વસ્તુપાલ અને તેજપાલે શ્રી ચિંતામણિદેરાસરનો ઉદ્ધાર કર્યો તે વખતે તેમણે વા અન્ય કોઈએ ચક્રેશ્વરીની મૂર્તિ કરાવી હોય અને પાછળથી અલ્લાઉદ્દીન બાદશાહના વખતમાં તે દેરાસરને ભાંગી નાખતાં અન્યદર્શનીઓની મૂર્તિ સાથે ચકેશ્વરી વગેરે મૂર્તિને વાવમાં પધરાવી હોય એમ અનુમાન થાય .१ ग्रहेशः २ सुसती. ३ दयालुः ४ राजीवम्. ५ सुराजा. ६ जवनः ७ रजनी. ८ संयतिः For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93