________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯ )
કાશીપરામાં કાલિકાનું મંદિર ખધાવ્યુ. સ. ૧૮૫૭ લગભગમાં કાશીનાથ દક્ષિણી દિવાનજીએ કાલિકાનું મ ંદિર બંધાવ્યું હતુ. તેમાં મેાવાડ પાસે ભાગી ગએલ વીરપ્રભુના મંદિરના પથરા કેટલાક વપરાયા તથા કેટલાક કચેરીના કાટ વગેરેમાં વપરાયા હતા. જૂની વાવમાંથી કાલિકાની મૂર્તિ નીકળી હતી. વિજાપુરમાં સ. ૧૮૨૨ માં ગાયકવાડી રાજ્ય થયુ..
तळाव परनी छत्रीना लेख – सं. १८८२ वर्षे बारोट अजुभाई रामशरण थया. तेहांने वांसे बाइ रतिबा सती थयां छे ते उपर छत्री करावी छे. सं. १८८५ माघ वदि बारस वार सोमे स्थापन प्रतिष्ठा करी छे. ऐंड चढायुं छे. बारोट महावसंघ जेठाभाईना दीकरा भाइदत्तराम વડવાસ નળ ને ? આવી છે.
જૂની ખેાડાં ઢારાંની ધર્મશાળા—દેવરામ કાશીરામની હવેલીના સામી અઢારની સાલમાં ખાડાં ઢારની ધર્મશાળા હતી-દશા પારવાડ શ્રાવિકા ઉધરી ભડારણે ખાડા ઢોરાંની ધર્માંશાળા સંવત્ સત્તરની સાલમાં બંધાવી હતી. વેરાવાસણમાં પેસતાં ડાબી તરફ જગા પડી ગએલી છે તે જગ્યામાં ઉધરી ભંડારણ શ્રાવિકાએ ધર્મશાળા અંધાવી હતી. ઘાંચી, કુંભાર, ધામી વગેરેમાં ઉઘરી ભંડારેણુ શ્રાવિકાએ પાખીએ પળાવી હતી તે ઘણીખરી હાલ સુધી પળે છે.
હાલની ખેાડાં ઢારાંની ધર્મશાળા—સ. ૧૯૦૪ માં શેઠ હાથી મલુકચંદ, દેશી ભવાન મૂલચંદ, મલુકચંદ વીરચંદ એ ત્રણે જણે આગેવાની ભર્યાં ભાગ લેને ખાડાં ઢારાંની ધર્મશાળા બંધાવી હતી–કાટડીયા હાથીભાઇ વખતચંદે તેના કારભાર કર્યા હતા; હાલ કાટડીયા મંગળભાઇ મગનલાલ તેનેા કારભાર કરે છે.
ચાટા વચ્ચેાવચ્ચ ચબુતરા—ચાટા વચ્ચેાવચ્ચ શ્રુતરાને 'દાણા નાખવાના કબુતરા ( ચક્ષુતરા ) છે તે પર સ. ૧૮૯૮ ના લેખ છે તેમાં હિંદુ મુસલમાન નુક્શાન ન કરે તે માટે ગધેડે ગાળ લખી છે.
f
ગારાંદે કુવાના લેખશ્રી ઘેરાય નમઃ । રૃપવિત્ર માગ્ય समयातीत सं. १९९७ साल मध्ये श्रीविजापुरना पूर्वदिशाना दरवाजे तळावे जातां मार्ग पर शेठ बहेयर सीरचंदनी भार्या शेठाणी नहालकुंबर
For Private And Personal Use Only