Book Title: Vijapur Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 66
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૫ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir સ. ૧૯૨૫ ની સાલમાં વિદ્યાશાળા પૂર્ણ થઇ. સ. ૧૯૨૫ માં વિદ્યાશોળામાં શા. સરૂપચંદ હાથીએ તથા પશ્ચાત્ બહુચર શીરચદની સ્ત્રી શેઠાણી નહાળકારબાઇએ ઉઝમચ્છુ માંડયું હતું. તથા સ. ૧૯૩૬ માં સમવસરણની રચના થઇ. શે મંછારામ લવજી તથા દેશી નથુભાઇ મંછાચંદે વિદ્યા શાળાના વહીવટ કર્યાં. દેશી નથુભાઇ માચ, ૧૯૭૧ ની સાલ સુધી વિદ્યાશાળાને વહીવટ કર્યાં. દાશીનથુભાઇ મછાયદે વિધાશાળાની પાસે જૈન પાઠશાળાનું મકાન બાંધ્યું તેમાં પેરવાડ શ્રાવિકા દીવાળીબેન, ડુંગર ધનજી તથા બરકતી નેમચંદ નહાળચંદ્ર વગેરેની સાહાય્યથી પાઠશાળા બાંધી. વિજાપુર સબંધી વિજલદેવ પરમારના લેખ મળ્યા છે તેને નીચે પ્રમાણે અત્ર લખવામાં આવે છે. વિજાપુર પરમાર. પ્રથીરાજજીના વીજલદેવગઢ ડેાળમાં સાત દુકાલી પડી. ત્યારે ભાઇ વેરાણા ભાઇ ૧ પાલણપુર વસ્યા રાજ કર્યું ભાઇ ૧ માલથી નીકળ્યા. પેાતાની વસ્તી લેતે નીકયા. માતા પરશન થયા તે સંગાથે રથમાં બેસાર્યાં. વેજવાસણી તે માતાને મળ્યા, અને બારેટ સાથી સ વસ્તી સાથે લઇને નીકલ્યા. વગડામાં ઉંચાલા છેડ્યા ત્યારે કસુખા કોટડાની ગાયેા ચરતી હતી. તે સારૂ કયા થયેા. ત્યારે વીજલદેવ પરમાર ગામ ખડાતના કાટને મલીને ફાંજ ચડાવીને ગામ છે ૧ દાડામાં રાજગાદી લીધી. પરમાર વીજલદેવજીએ ગાન કસુંબા કોટડા મારીતે લીધુ. ગામ કસુંબાની ભાગાળે વાવ્ય હતી. કસુંબા કાટડા વસાવ્યા ત્યાંથી કજીએ કરીને નીકલ્યા. આવીને વીજાપુર વસ્યા. વીજલદેએ કાટ કરાવ્યેા. કેટમાં દેશ છે, પથરનું છે. મહાદેવજીનું. ઊંચાલા છુટયા ત્યારે જુનુ પાદર ઊગમણું વસતું તું. ગામ વિઘ્નપુરથી ભાઇ ૧ સારંગદેવજીએ ગામ તાચપરી ગયા. સંવત્ ૪૨૪ માં મામા ભાણેજને મારીને લીધું. પાલીયા છે. વીજાપુરમાં વીજલદેની વારે પોતે વસ્યા પછી પાતાનું પગલુ કાપ્યું ત્યારે પાતસાએ કહ્યું માગ્ય. ત્યારે ઘોડે ચડીને પૂરૂ એટલી હદ માહારી પાલુ. ઘેડા લેઇને દોડયા તે ઘેાડાના તંગમાં ભાલાડુ રાખ્યું તું. આવતાં આવતાં લાડેલ ભડ્ડી ઉતર્યાં. ઘોડે પડયા એટલી ભુમ્ય લીધી. વીધા ત્રણ હજાર પાતસાએ આપી. ત્યાંથી પરમારે પગલુ કાઢ્યું, ત્યાંથી પગી કેવરાણા. માતા સુરદેવી પુજાય છે. ગામ કસુંબા, કાડૅ કરવેડું થયું પરમાર કરે. દસરાને દિવસે ગેાડ઼ રાવણું અેસાડુ 4 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93