Book Title: Vijapur Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 50
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) જે બાકી રહ્યા તે પત્થરાના વીશમા સૈકાના પ્રારંભમાં બાદોશીએ ઋષભદેવનું દેરાસર ધાબું તેમાં ઉપયેાગ કર્યાં હતા. વિજવાસણ માતાની પાસેની તે મહાવીરપ્રભુના દેરાસરની જગ્યામાંથી પડી રહેલા પથરાનાં ગાડેગાડાં ભરી લાવીને ઋષભદેવના દેરાસરમાં તે પત્થરના ઉપયાગ કર્યાં છે તે હાલમાં વિધમાન વૃદ્રં શ્રાવકા મુક્તક કયે છે. વિજાપુર ખીજીવાર વસ્તુ' તે વખતે તેરમા ચાદમા સૈકામાં હુબડ જેતાએ દેરાસર બધાવ્યું હતું તે મુસલમાન બાદશાહના વખતમાં તેડી પાડવામાં આવ્યું હતું, અને તેના પત્થરે ક્રિચિત્ ઉપયોગ પ્રાયઃ જૂની મસીદ બાંધવામાં થએલા સભવે છે. બીજીવાર વિજાપુર વસાવવામાં આળ્યું તે સમયે જ્યાં પદ્માવતીનું મંદિર છે તેની પૂર્વ દિશાએ તથા ઉત્તર દિશાએ સાનાની ટેકરીમાં જેને વસતા હતા. પદ્મમાવતીનું મંદિર તે વખતે જૈન ભાટ વગેરે કામેાના મધ્યમાં આવવાથી અલ્પ નુકશાને વા નુકશાન વિના ખેંચી ગએલું લાગે છે. પદ્માવતીના દેરાસરનું બારણું પૂર્વે ઉત્તર દિશામાં હતુ. પશ્ચાત્ સુવર્ણ ટેકરીપર રહેનાર જૈતાની વસતિના ઉડ્ડાવગીરીથી ઉત્તર અને પૂર્વ દિશા તરફ્ કોટ ચણી લેવામાં આવ્યા છે અને પશ્ચિમ દિશાએ બારણું રાખવામાં આવ્યું છે. જે જે દેરાસરા બધાવવામાં આવે છે તેમાં બિરાજતા પ્રભુની સન્મુખ ખારણ' પાડવામાં આવે છે એવા પ્રાયઃ સર્વત્ર નિયમ દેખવામાં આવે છે. પદ્માવતીનું ઉત્તર દિશાનુ' બારણુ' જે વખતે હતું તે વખતે જૈતાનાં ધરે તે તરફ હતાં તે અનુભવદ્રષ્ટિથી દેખતાં અને વૃદ્ધવાદથી સિદ્ધ થાય છે. પશ્ચાત્ મુસલમાન બાદશાહેાના વખતમાં વા તે પછીના વખતમાં કાટ કરાવવામાં આવ્યા તે વખતે વિજાપુરના પદ્માવતીના દેરાસરની પૂર્વના મુવર્ણ ટેકરીના જૈને તથા વિજવાસણ માતા તરફના ખેતરેા, ટેકરા તરફ વસતા જૈના ખાસ તે તરફથી ગૃહા બદલીને કેપ્ટની મધ્યે આવીને મુસલમાનેાના ધરા પાસે વસ્યા. ત્યારથી તે તરફની જેને વગેરેની વસતિ કમી થઇ અને હાલ તે ઠેકાણે ભંગીયા, ઠાકરડા, મેા વગેરેની વસતિ થઇ છે. ગારાદેવીના કુવા તે વખતે જેનેાના ધરાની ૐ નજીક પડતા હતા એમ અનુભવીએની કિંવદન્તીથી જણાય છે. શ્રીપદ્માવતીના દેરાસર પાસે પૂર્વે ઉત્તર પશ્ચિમ દિશા મધ્યે વડી પેાશાલના ઉપાશ્રય હતા, તે ઉપાશ્રયમાં શ્રીધર્મ ધાયરિએ પેથડશાહને પરિગ્રહ પરિમાણ વ્રત ઉચ્ચરાવ્યું હતું. કવિરાજ શ્રીઅમ્રુતવિજયજી કહેતા હતા કે, પદ્માવતીના દેરાસરમાં પદ્માવ 2 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93