Book Title: Vijapur Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 49
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) શ્રીમદ્દ ભગચંદ્રસૂરિ, દેવેન્દ્રસૂરિ, વિદ્યાનન્દસૂરિ, ધર્મદેવસૂરિ, સેમપ્રભસૂરિ, સામતિલકરિ, દેવસુંદરસૂરિ, સેમસુંદરસૂરિ, મુનિસુંદરસૂરિ, રત્નશેખરસર, લક્ષ્મીસાગરસૂરિ, સુમતિસાધુસૂરિ, આનંદવિમલસરિ, વિજયદાનસૂરિ, શ્રીહીરવિજયસૂરિ, વિજયદેવસૂરિ, વિજયસિંહસરિ, શ્રીમદ્દ થશેવિજય ઉપાધ્યાય, સહજસાગર ઉપાધ્યાય શ્રી મયાસાગરજી, મિસાગરજી શ્રી રવિસાગરજી વગેરે અનેક આચાર્યો, ઉપાધ્યાયે અને મુનિયોએ વિજાપુરને ચરણસ્પર્શથી પવિત્ર કર્યું છે. શ્રીહરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રસૂરિ, શ્રી અભયદેવસૂરિ, વગેરે મહાચાર્યોએ વિજાપુરને ચરણસ્પર્શથી પવિત્ર કર્યું છે. શ્રીલેમ સાગરસરિને વિજાપુરમાં પદવી પ્રદાન કરવામાં આવ્યું હતું. બીજીવાર સમરવેલા વિજાપુર શહેરમાં શ્રીમન મહાવીર પ્રભુનું જિન મંદિર હતું એમ એક જૂની ગુજરાતી ભાષામાં રચેલી ચૈત્યપરિપાટીથી સિદ્ધ થાય છે. તેની સાક્ષી આગળ આપવામાં આવશે. વિ. સં. ચિદમાં સૈકાની પૂર્વે તે ત્યપરિપાટી રચાઈ હોય એમ જણાય છે. તેમાં વિજાપુરમાં વિદ્યમાન મહાવીર જિન મંદિર સ્થિત મહાવીર પ્રભુ પ્રતિમાને વંદન કરવામાં આવ્યું છે. હાલમાં જે ચોથીયાના કાટમાં મહાવીર પ્રભુનું મંદિર છે તે તે ઓગણીશમા સૈકામાં બનેલું છે તેથી વૈદમા સૈકામાં જે ચૈત્ય પરિપાટીમાં ગણવેલું મહાવીર મંદિર જૂનું હોઈ તેને નાશ થએલો લાગે છે. ઔર. ગજેબના સમયમાં વા તે પહેલાં વિજાપુરમાં મુસલમાનોનું જોર હોવાથી તેને સેરીસાના લોઢણુપાર્શ્વનાથની પેઠે નાશ થએલે સંભવે છે. તે દેરાસરે હાલ વિજાપુર છે તેની પૂર્વે વિંજવાસિની માતા પાસે હતાં એમ સિદ્ધ થાય છે. પૂર્વના ચિંતામણિ દેરાસરને નાશ થયે, તેની કુંભીઓ, પત્થરાઓ, કુંભીઓ પર કાઢેલી મૂર્તિ વગેરના અવશેષો વિજાપુરથી જૂની મુસલ્માન બાદશાહના વખતની કચેરીમાં ઘાલેલા પરથી અને મૂર્તિયોથી સિદ્ધ થાય છે. હાલ પણ તે અવશેષોના કંઈ કંઈ ભાગો દેખવામાં આવે છે. વિજલદેવ પરમારની પશ્ચાતું જ્યારે અમદાવાદના બાદશાહની સત્તા થઈ તે વખતે વિજાપુરની કચેરીમાં જૂના પડેલા ચિંતામણિ મંદિરના સ્તંભને તથા પત્થરોને ઉપયોગ કરવામાં આવ્યો હતો, તથા કોટમાં પણ ઉપયોગ કરવામાં આવ્યો હત એમ સૂક્ષ્મદ્રષ્ટિથી અવલોકતાં તથા વૃદ્ધવાદથી સ્પષ્ટ જણાઈ આવે છે. પન્નરમાં સોળમાં સૈકામાં વિધમાન મહાવીર પ્રભુના દેરાસરને જ્યારે ઔરંગજેબના વખતમાં પ્રાયઃ નાશ થયો ત્યારે તેના પ્રત્યે ઉભા ૧૮મા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93