________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१७) તેમાં સર્વ ૩૭ સાડત્રીસ પડ્યો છે જેમાં ૨૭ પ્રારંભનાં પદ્યમાં ભારતનાં તે સમયે જે જે વિદ્યમાન તીર્થો હતાં તેમાંથી જેની યાદી આવી તેનાં નામ લખેલાં છે. વિજાપુરના મહાવીર સંબંધી તેમાં નીચે પ્રમાણે ઉલેખ છે.
हडहसंति धवलकइ पासरंम, वीणे आदीसर हाथीद्रम० खेसरंडी असाउली रिसुहताय० सेरीसे पास छइ उद्दकाय ॥१४॥ पंचासरि कलउलि वीर० नेमि० संपीसरि पास पाडलइ नोमि० कडी कपडवणजि नमुं पास० मलषणपुरि वंदु संतिपास० ॥१५॥ वणरायनिवेसिय बहुमति० पंचासरि पाटण नमु य झति० चउवीस वितिदेवालेनितुविहाणवांदउ जिणभत्तिहिंचित ठाणि ॥१६॥ सीधपुर चउबारइ सिह विहारि० वीर नेमिसर तारि वायवडव्यरि जियवंत सामि भलडीय पाल्हणपुर पाससामि० ॥ १७॥ विजापुरि वीसलपुर ब्रह्माणि० थिरोडउवेसितु रहिय ठाणि० साचउर मोढेरा प्रमुख ठामि० लीणउ छु ताहरे वीर नामि० ॥ १८ ॥
આ અઢારમા પદ્યમાં વિજાપુરમાં મહાવીર પ્રભુને વંદના કરી છે. આ ચૈત્યપરિપાટી અમદાવાદ વસ્યા પૂર્વે રચાયેલી છે કારણ કે તેમાં अमावानु नाम नया ५ ते पूर्ण ना आसाउली ( आशापल्ली ) નામ આવે છે જે કવિના વખતમાં અમદાવાદ હેત તે તેનાં દેરાસરોનું નામ જરૂર આવત. માટે વિજાપુરમાં વિજલદેવ આવ્યા તેની પૂર્વે મહાવીર પ્રભુનું દેરાસર હતું એમ ૧૪૦૦ ચઉદસેની લગભગના આ લેખથી સિદ્ધ થાય છે. ઉપરના લેખથી સેરીસામાં ઉદ્ઘકાય પાર્શ્વનાથ. ( લેણ પાર્શ્વનાથ?) અને કલોલના વીરપ્રભુના મંદિરની સિદ્ધિ થાય છે.
શ્રી ઋષભદેવના દેરાને લેખ. म्वस्तिश्रीनृपविक्रमार्कसमयातीत संवत् १८६६ ना वर्षे शाके १७३१ प्रवर्तमाने वैशाखमासे कृष्णपक्षे षष्ठीदिने गुरुवासरे श्री वीनापुरनगरे वास्तव्य ओसवंशज्ञातीय वृद्धशाखायां दोसी राजसी भार्या देववाई तत्पुत्र दो० नीलाचंद भा० कुसलबाई । तत्पुत्र कुलोद्योतकारक दो० खुबचंद भा० सांकली तम्य धर्मात्मज भा० बादर तेन नवीनप्रासादः कारापितःश्री ऋषभदेवबिं स्थापितं वृद्धतपागच्छे लघुपोषधशालायां भट्टा
For Private And Personal Use Only