Book Title: Vijapur Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॐ अर्ह नमः વિજાપુર (વિદ્યાપુર) વૃત્તાંત. જન્મભૂમિ. जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी तयोरुद्वारणार्थाय प्राणानपि परित्यजेत् (१) જન્મભૂમિનું વ્હાલ-ધરે છે જગમાંહિ નરનાર વ્હાલી લાગે જયકાર-સ્વર્ગથી મેાટી રસીલીધાર,..... ક્રી કરી જગ સહુ કરે!–આવે નહીં જગપાર ધરતી છેડે આવતે-જન્મભૂમિ હે પાર...... સ્વયંવાડી સુખકાર-ગમે તેવી જન્મભૂમિ રૂચિકાર જન્મ-૧ તાનસેનના તાનમાં-તાના સર્વ સમાય કેવલજ્ઞાને નાન સહુ-સહેજે સમાઇ જાય. સર્વ ભૂમિયા સમાય-સ્વાભાવિક પ્રેમ ઘણેા પ્રગટાય જન્મ-ર જનની જન્મની ભૂમિને-જન્મભાષાની ભક્તિ કરવી સૈાની ફરજ છે-યથામતિ નિજાક્તિ પ્રાણુ સકલ કુરબાન, તેનાપર સર્વથકી બહુમાન. જન્મ-૩ જન્મભૂમિ સેવા થકી-ફરજ અદા સહુ થાય જન્મભૂમિના દ્રોહ સમ–પાપ ન અન્ય ગણાય. જન્મભૂમિતાં બાળ-હૃદયમાંહિ કરશે તેને ખ્યાલ જન્મ-૪ જન્મભૂમિની ઝુંપડી—નન્દનવનથી મેશ સ્વાણુ હા સાળુ મળ્યું–ટાળે સઘળા લેશ શક્તિ ખીલવવા સાર–અમારા જન્મ થયા નિર્ધાર. જન્મ-જ્ જન્મભૂમિના માનવા–સપી વર્તો સાર અરસ્પરસમાં આત્મતા-દેખા બની ઉદાર નયને હસી,ધરી ખાર–પરસ્પર સાહાચ્ય કરેા નિર્ધાર. જન્મ-૬ જન્મભૂમિનાં વારણાં, લેવાં અસવાર વારી જાઉં સને, તુજપર વાર હજાર બુદ્ધિસાગર ઉપકાર-વદો સહુ જન્મ ભૂમિ જયકાર. જન્મ–$ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93