________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ ) વિષયમાં આ સંબંધી ઉંડા ઉતરવાથી વિરોધનો પરિવાર થાય છે. અનુભવી વૃધ્ધ પુરૂ કર્થ છે કે વિજાપુરને ત્રણ વાર વસાવવામાં આવ્યું. ખરેખર વિજાપુર વિદ્યાપુર) ત્રણવાર રાજ્યો વગેરેના આક્રમણથી અમુકાશે તેને ભંગ થતાં ત્રણ વાર વસેલું સિદ્ધ થાય છે. વિજાપુરના તળાવમાં એક પ્રાચીન કુંડ છે તેમાં એક લેખ છે તે વાંચવામાં આવ્યો નથી પણ એક વખત અમેએ બાલ્યાવસ્થામાં વાંચ્યો છે, તેથી જણાય છે કે ચાવડા રાજા રત્નાદિત્યના વખતમાં તે કુંડ બનેલો વા સુધરાવેલો છે. તે કુંડ પૂર્વે વિજાપુરની પશ્ચિમે હતો. હાલ તો વિજાપુરની ઈશાન કુણે તે કુંડ છે. સૂર્યવંશી વિજયરાજાએ વિજાપુર વસાવ્યું હતું પણ પાછળથી સથીઅને (ક) ગુર્જર, હુણ વગેરે વિદેશી પ્રજાની સ્વારીઓથી વલ્લભી અને વડનગરની પેઠ વિજાપુર (વિજયપુર-વિધાપુરને ) તે પ્રજાઓએ ભંગ કર્યો હતો. ભંગ શબ્દને અર્થ સર્વથા નાશ એવો થતો નથી. જૈનગ્રજોના આધારે વલ્લભીને વિ. સં. ૩પ માં ભંગ થયો હતે પણ પાછળથી રાજાઓએ સમારી પાછી વસાવી હતી અને તેમાં શિલાદિત્ય વગેરે રાજાઓએ રાજ્ય કર્યા હતાં. પશ્ચાત પણ તેને ભંગ થ હતો છતાં હાલ વલ્લભીના અપભ્રંશ (વળા) શબ્દ તરીકે પ્રસિદ્ધ છે તે પ્રમાણે વિજાપુરનો હુણ, શક, ગુર્જર, વગેરે વિદેશીઓના હાથે ભંગ થતાં પાછળથી રાદિત્ય રાજાના વખતમાં પુનઃ સમરી ભાગી ગએલી બજને પાછી લાવી પાછી વસાવવામાં આવી હોય અને તેથી વિજાપુર વિ. સં. ૨૭ નવસે સત્તાવીશમાં બીજીવાર વસ્યું એમ ઈતિહાસકારોએ તે પ્રમાણે લખ્યું હોય તેને પ્રાચીન ગ્રન્યને આધારે કવિરાજ શ્રીદીપાવજયજીએ ઉતારે કર્યો હોય એમ ખાસ સિધર્મ ગચ્છ પટ્ટાવલિ વાંચતાં સંભવે છે. વિ. સં. ને પાંચમે, ઇ અને સાતમો સંકે પરદેશી હૂણ, ગુજ, શાક વગેરેની સ્વારીઓને હતો તથા ભારતના રાજાઓને પરસ્પર યુદ્ધના સેક હતો એમ ભુવડ જયશિખર વગેરેના યુદ્ધથી સિદ્ધ થાય છે, તથા રા. કેશવલાલ ધ્રુવકૃત પ્રિયદર્શન નાટિકા અને અન્ય તત્સકાના ઐતિહાસિક ગ્રન્થો તથા શિલાલેખથી સિદ્ધ થાય છે. ચાવડા (ચાર) રાજાઓના તાબામાં અને મૂળરાજ વગેરે સર્વ સોલંકી રાજાઓના તાબામાં વિજાપુર(વિદ્યાપુર ) હતું એમ સિદ્ધ થાય છે, પશ્ચાત વાઘેલા રાજાઓને તાબે વિજાપુર ( વિદ્યાપુર) હતું એમ સિધ્ધ થાય છે. વિજાપુરના પ્રાચીન કુંડ અવલેકવા યોગ્ય છે. પૂર્વ રાજાએ કુંડે બંધાવતા હતા પરંતુ તે
For Private And Personal Use Only