Book Title: Vijapur Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(સાખે છે કંકુચંદ તણા એ કફ પગા કુમાર સુભાગ્યથી લક્ષ્મી તણો, થયે તેમ પર મારું
નીતિને સત્યવૃત્તિ તેમ, ધર્મ પ્રીતિવાળા. એક કુટુંબી જગતનાં, સઘળાં છે નરનાર; બધુભાવ થકી, દુઃખી જન પર રાખી યાર.
વધ્યું જર તેમ પરહિતથી, ઘણાના શેક કલ્યા; ૩ શાળા બોર્ડીગને, દીધી ઉદાર ચિત્તિ સહાય, આભારી બની બાળ , વિનવીએ જગરાય;
સુપુત્ર સંતતિ દઇને, પ્રભુ કરજે સુખાળા.
સુંદર શામળીઆ, એ રાગ. રૂડો અવસર આજે સજ્જન શાણરે, મહેર કરી મહારાજે. સજજન ટેક વિજયપુરના સાચા વાસી, વિદ્યાના પૂરા વિલાસી, ધર્મ કર્મમાં વૃત્તિ ખાસી, સહાય કરો અવિનાશી; સજજન. ૧ ઉજમણે ઉજજવલ યશ જામો, રિદ્ધિ સિદ્ધિ રૂડી પામો, નિરંતર શુભ કરજે કામે, આધિ વ્યાધિ વિરામે; સજજન. ૨ પરમાત્મા શ્રી આનંદરૂપ, નામ પ્રમાણે ગુણ અપ, નિરખું સાચું નિજસ્વરૂપ, સુત શ્રી કંકુચંદ; ગુરૂકૂળની સાચી સેવા, માન્યા મનથી મીઠા મેવા, હજાર ત્રણની બક્ષીસ દેવા, ખરા મનથી રહેવા; સજજન. ૪ ઉગી ખંતીલા શાણપુરૂષાર્થથી દ્રવ્ય કમાણું, સુવ્યય કરવામાં ન અજાણ્યા, પ્રામાણિક ને દાના; સજજન. ૫ હર્ષનાદથી શિષ્ય ગાઈએ, રાજી રાજી હૃદયે થઈએ, વિદ્યા ભણીને આશિષ દઇએ, જય જય થાઓ ઉચરીએ; સજજન. ૬ અમરેલી સમ સંતતિ વધ, અક્ષય સંપત્તિ સતત મળજે, કાળીદાસ શુભ વાંચ્છા ફળ, શિશુ માણેક ગણ ધરજે; સજજન. ૭
સજજન. ૪
For Private And Personal Use Only

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93