Book Title: Vijapur Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮ ) વિશે શું કહીંએ અમે, સમજે ચિત્ત સુજાણ; નથી સન્માનની ઇચ્છા, તથાપિ ઉર્જથી કહીએ. કરો, ૧૭ જૈનધર્મ દીપાવશે, ગુરૂ કૃપાએ બેશ, જય બાલે સહુ સજજનો, જિનશાસનને હમેશ; ભલાં હાથે થશે કાર્યો, પ્રતિષ્ઠા ભાન બહુ વધજો. કર૦ ૧૮
પદ-રાગ ધનાશ્રી.
શેભા અપરંપાર ગિરિવર સર્વિદ્યાનું દાન તેજ છે, સહુ દાનમાં મહાન–ડેક અન્નદાનની ક્ષણિક તૃપ્તિ, મટે ન ભુખ તેરાન, દ્રવ્ય દાન લેનાર લોભથી, વધુ બને બેભાન;
તેજ છે. વિધાદાન દીએ જાતે કે, ધની રાખી વિદ્યાન, પુસ્તક ફી વસ્તીગૃહે મદદ કરે લોક કલ્યાણ; પેટ પ્રજાને સર્વ ભણવે, તેમાં શું એદશાન, ધન્ય કરે જે ખરા ઉમળકે, છાત્રતણું સન્માન; તેવા જન પુત્ર હીન હોય, તે પણ સુપુત્ર વાન, અન્ય બાપ છે કાક શ્વાનવત, પેટભરા નાદાન; ઈહ અને પરલોક ગજાવે, તેઓનાં યશ ગાન. કીતિ રંગે ભૂવા પછી, પૂજાયે દેવ સમાન;
$
$
$
તેજ છે.
પદ. સદા સંસારમાં સુખ દુઃખ ”
પહાડી ગઝલ, લક્ષ્મીને લાડીલા તોએ, વિધાપર હાલવાળા, જગે વિરલા જનેમાં, શેઠ મગનને નિહાળ્યા;
(સાખી) ધનની સાથે જગ માં, અનાચાર વ્યભિચાર; વાડી લાડ તાડીના, ગુલામ છે લાચાર.
અપવાદરૂપ અભિમાનથી તમે નિરાળા;
For Private And Personal Use Only

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93