SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮ ) વિશે શું કહીંએ અમે, સમજે ચિત્ત સુજાણ; નથી સન્માનની ઇચ્છા, તથાપિ ઉર્જથી કહીએ. કરો, ૧૭ જૈનધર્મ દીપાવશે, ગુરૂ કૃપાએ બેશ, જય બાલે સહુ સજજનો, જિનશાસનને હમેશ; ભલાં હાથે થશે કાર્યો, પ્રતિષ્ઠા ભાન બહુ વધજો. કર૦ ૧૮ પદ-રાગ ધનાશ્રી. શેભા અપરંપાર ગિરિવર સર્વિદ્યાનું દાન તેજ છે, સહુ દાનમાં મહાન–ડેક અન્નદાનની ક્ષણિક તૃપ્તિ, મટે ન ભુખ તેરાન, દ્રવ્ય દાન લેનાર લોભથી, વધુ બને બેભાન; તેજ છે. વિધાદાન દીએ જાતે કે, ધની રાખી વિદ્યાન, પુસ્તક ફી વસ્તીગૃહે મદદ કરે લોક કલ્યાણ; પેટ પ્રજાને સર્વ ભણવે, તેમાં શું એદશાન, ધન્ય કરે જે ખરા ઉમળકે, છાત્રતણું સન્માન; તેવા જન પુત્ર હીન હોય, તે પણ સુપુત્ર વાન, અન્ય બાપ છે કાક શ્વાનવત, પેટભરા નાદાન; ઈહ અને પરલોક ગજાવે, તેઓનાં યશ ગાન. કીતિ રંગે ભૂવા પછી, પૂજાયે દેવ સમાન; $ $ $ તેજ છે. પદ. સદા સંસારમાં સુખ દુઃખ ” પહાડી ગઝલ, લક્ષ્મીને લાડીલા તોએ, વિધાપર હાલવાળા, જગે વિરલા જનેમાં, શેઠ મગનને નિહાળ્યા; (સાખી) ધનની સાથે જગ માં, અનાચાર વ્યભિચાર; વાડી લાડ તાડીના, ગુલામ છે લાચાર. અપવાદરૂપ અભિમાનથી તમે નિરાળા; For Private And Personal Use Only
SR No.008683
Book TitleVijapur Vrutant
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy