SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (સાખે છે કંકુચંદ તણા એ કફ પગા કુમાર સુભાગ્યથી લક્ષ્મી તણો, થયે તેમ પર મારું નીતિને સત્યવૃત્તિ તેમ, ધર્મ પ્રીતિવાળા. એક કુટુંબી જગતનાં, સઘળાં છે નરનાર; બધુભાવ થકી, દુઃખી જન પર રાખી યાર. વધ્યું જર તેમ પરહિતથી, ઘણાના શેક કલ્યા; ૩ શાળા બોર્ડીગને, દીધી ઉદાર ચિત્તિ સહાય, આભારી બની બાળ , વિનવીએ જગરાય; સુપુત્ર સંતતિ દઇને, પ્રભુ કરજે સુખાળા. સુંદર શામળીઆ, એ રાગ. રૂડો અવસર આજે સજ્જન શાણરે, મહેર કરી મહારાજે. સજજન ટેક વિજયપુરના સાચા વાસી, વિદ્યાના પૂરા વિલાસી, ધર્મ કર્મમાં વૃત્તિ ખાસી, સહાય કરો અવિનાશી; સજજન. ૧ ઉજમણે ઉજજવલ યશ જામો, રિદ્ધિ સિદ્ધિ રૂડી પામો, નિરંતર શુભ કરજે કામે, આધિ વ્યાધિ વિરામે; સજજન. ૨ પરમાત્મા શ્રી આનંદરૂપ, નામ પ્રમાણે ગુણ અપ, નિરખું સાચું નિજસ્વરૂપ, સુત શ્રી કંકુચંદ; ગુરૂકૂળની સાચી સેવા, માન્યા મનથી મીઠા મેવા, હજાર ત્રણની બક્ષીસ દેવા, ખરા મનથી રહેવા; સજજન. ૪ ઉગી ખંતીલા શાણપુરૂષાર્થથી દ્રવ્ય કમાણું, સુવ્યય કરવામાં ન અજાણ્યા, પ્રામાણિક ને દાના; સજજન. ૫ હર્ષનાદથી શિષ્ય ગાઈએ, રાજી રાજી હૃદયે થઈએ, વિદ્યા ભણીને આશિષ દઇએ, જય જય થાઓ ઉચરીએ; સજજન. ૬ અમરેલી સમ સંતતિ વધ, અક્ષય સંપત્તિ સતત મળજે, કાળીદાસ શુભ વાંચ્છા ફળ, શિશુ માણેક ગણ ધરજે; સજજન. ૭ સજજન. ૪ For Private And Personal Use Only
SR No.008683
Book TitleVijapur Vrutant
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy