Book Title: Vijapur Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ ) લક્ષ્મી પામીને લક્ષત વા કરાડાધિપતિ ગણાતા માત્રથી કઇ સ્વપરંતુ... કલ્યાણ થતું નથી પણ લક્ષ્મીને ધાર્મિક કાર્યોમાં સદુપયેાગ કરવાથી લક્ષ્મીની સતા થાય છે. દશાશ્રીમાલીની કામમાં ઘણા ગૃહસ્થા છે પરંતુ જે લક્ષ્મીનેા જ્ઞાન અને ઉદ્યાપન વગેરેમાં સદુપયોગ કરે છે તેનું નામ સત્ર પ્રસિદ્ધ થાય છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જીર્ણોદ્ધાર, જ્ઞાન અને ચત્ય એ સાત ક્ષેત્રમાં લક્ષ્મી ખવાથી સ્વર્ગ, સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. પાપની પ્રવૃત્તિમાં લક્ષ્મી ખર્ચનારા મનુષ્યા અનેક છે પરંતુ શુભ પુણ્ય ધમા માં લક્ષ્મી ખર્ચનારા મનુષ્યા વિરલા છે. કીર્તિની પાછળ કરાડે રૂપયા ખર્ચનારાઓને પાર નથી પરંતુ ધાર્મિક પારમાર્થિક કાર્યોમાં લક્ષ્મી ખર્ચનારા નિષ્કામી મનુષ્યે થોડા હોય છે. ભવિષ્યમાં શેઠના હસ્તે અનેક શુભ ધાર્મિક ખાતાઓમાં લક્ષ્મી ખર્ચાએ અને તેમના આત્માની ઉન્નતિ થાએ એમ ઇચ્છવામાં આવે છે. ૐ શાન્તિઃ અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, મુંબાઇ. શેઢ મગનલાલની સ્તુતિ. ( રાગ—માઢમાં ) શુભ શુભ કાર્તિ કમાઇ, રહી જગ ાઇ, શેડ મગનલાલભાઈઃ–ટક, પુનમંદરે મુખ ઉજ્વલ, કીધુ ગુણ બહુ પાઇ, જીવદયા ધારક દુઃખ વારક, લીધી પ્રતિષ્ઠા વધાઇ રે, શુભ વિજાપુર અજવાળુ ધર્મનું, ઉઝમણું કરી ખેસ, સાર્વજનિક એર્ડીંગ સ્થાપી, પામે! સુખડાં હમેશ રે પશુવધ થાતા તે અટકાવ્યા, દેવી આગળ જે, આસપાસના ગામેામાંહિ, આસે અષ્ટમી તે રે. જૈનધર્મની શેાભા વધારી, જૈનેને કરી સહાય, સાધર્મી સગપણ દિલ ધાર્યું, ભક્તિ હૃદય છલકાય રે. શુભ નાત જાતમાં નામ દેપાળ્યું, દીપા યું નિજ કુળ, જેત કામમાં મશહુર થને, કીધું નામ અમુલ્ય રે. શુભ For Private And Personal Use Only શુભ ૧ ર 3 と ปี

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93