________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠ મગનલાલ કેકચંદનું જીવનચરિત,
શેઠ કંકુચંદ બહેચરના વડવાઓને ઈતિહાસ.s
જૈન શેઠ કકુચંદ બહેચરના વડવાઓ અસલ મારવાડમાં ભિનમાલ નગરમાં રહેતા હતા. લાડોલના મહામા વહીવંચા (ચૈત્યવાસમાંથી ગૃહસ્થ કુલ ગુરૂ તરીકે ઉતરી આવેલા) પ્રખ્યાત છે, તેમની ગાદી પર મણિલાલ હીરાચંદ તથા હાથીચંદ હીરાચંદ છે. મણિલાલની પ્રાચીન વહીમાંથી નીચે પ્રમાણે પેઢીઓ ઉતારી છે.
૧ રાજા જશવંતસિંઘ ૮ રાજા કલ્યાણસિંહ ૨ રાજ અભયસિંહ ૧૦ રાજા મદનસિંહ ૩ રાજા કરણુસહ
૧૧ રાજા જુવાનસિહ ૪ રાજા મદનસિંહ ૧૨ રાજા પ્રતાપસિંહ ૫ રાજ અર્જુનસિંહ ૧૩ રાજા બસિહજી ૬ રાજા ભભુનસિંહ ૧૪ રાજા ભદારસિંહજી
રાજા અજમલસિંહ ૧૫ રાજા અદ્ભતસિંહજી ૮ રાજા રાજા મલ્લસિંહ ૧૬ રાજા પંચબાણજી
સોળમી પેઢીએ આવેલ પંચબાણજીથી તેમની પેઢીનો વિશેષ ઈતિહાસ માલુમ પડે છે. ઉપરના રાજાઓનું ગોતમ ગોત્ર-સૂર્યવંશ અને નેત્રદેવી અંબિકા હતી. રાજા પંચબાણજીના ગુરકી પૂર્ણિમાગચ્છીય શ્રી પદ્યદેવ સૂરિ હતા. સં૧૧૯૧ માં પંચબાણજી જગ્યા હોય તેવા રાજ્ય વૈશ્ય થયા હોય એમ પેઢીનામાથી અનુમાન થાય છે. પદ્મદેવસૂરિના બેધથી શ્રીપંચમાણે શ્રાવકનાં વ્રત ઉચ્ચર્યા હતાં. અને તેમને વિશાશ્રીમાલી તરીકે ક્ષત્રિયવર્ગમાંથી દાખલ કર્યા–અગિયારમા સૈકામાં. (બારસેંની સાલમાં) શ્રી માનતુંગસૂરિના એક શિષ્ય પદ્યદેવસૂરિ નામના થયા તથા એક નારાચંદ મૂરિના શિષ્ય અને શ્રીતિલકસૂરિના શિષ્ય પધદેવસૂરિ થયા-પક્વદેવસૂરિએ સિદ્ધસેન-દિવાકરના રચેલ લબ્ધપ્રપંચ પ્રખ્ય પર લુધ્ધિપ્રપંચ પ્રાધિકા
For Private And Personal Use Only