Book Title: Vijapur Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫) શેઠ ભીમ નાથા-પુત્ર રૂપ કંકુચંદના પુ. શેઠ હાપા રાજુલા શેઠ કરમશી જગમાલ ૧ રવચંદભાદ ૨ ધહેલાભાઈ ૩ મગનલાલ ૪ બાદરભાઈ ૫ ઉમેદભાઈ શેઠ નાનંગ મંગલજી શેઠ પાસે પ્રતાપ શેઠ નાથા કીશેર રવચંદભાઈના જેશં. ગભાઈ પુત્ર છે અને, ઘેલાભાઈના બાલચંદ પુત્ર છે; એ વિદ્યમાન છે. કરમચંદ બહેચર કચંદ હાપા વા તેના પછીના વંશજો વીસનગરમાંથી સાબરમતીના કાંઠા પર આવેલા ઘાંટમાં આવીને વસ્યા. ઘાંટુ સં. ૧૮૪૨ ની લડાઈમાં નાશ થયે ત્યારે રાજવા શેઠ ઘાંટુને ત્યાગ કરીને જૂના સંધપુરમાં આવીને વસ્યા. માંડકના વંશમાંના કેટલાક કલોલ પાસેના ડુંગુચા ગામમાં જઈ વસ્યા છે તે હાલ વિદ્યમાન છે. સં. ૧૮૫૫ ચિત્ર વદિ બીજે કીશોર શેઠે સંધપુરથી સંઘદ્વારા સિદ્ધાચલની યાત્રા કરી. સં. ૧૮૭૩ માં કીશોર શે તારંગાઈને સંઘ કહા. સં. ૧૮૭૪ માં ચૈત્ર શુદિ ૧૪ ચોદશે ભૂલ નાયક ચંદ્રપ્રભુને શેઠ કીશોરે ગાદીએ બેસાડયા, તે વખતે મલકચંદ કીશોરે રૂ. ૧૦૧ ચડાવો લીધો હતો. હાલ સંધપુરના કેટલાક વૃદ્ધ પુરૂષો કહે છે કે ચંદ્રપ્રભુની પ્રતિમા ઘાંટુથી લાવવામાં આવી હતી અને હાલ જૂના સંધપુરના દેરાસરમાં જાના લેખના બે પાટીયાં છે તે પણ ઘાંટુથી લાવવામાં આવ્યાં હતાં અને ઘાંટુમાંથી બે લેખનાં પાટીયવિજાપુરમાં ચિંતામણિના દેરાસરમાં લાવવામાં આવ્યાં હતાં. પણ તેને તપાસ કરતાં પત્તો લાગત નથી. ઘાંટુથી શ્રી સંભવનાથની પ્રતિમાને લાવવામાં આવી છે. સં. ૧૯૨૪ લગભગમાં જૂનું સંધપુર પાણીની ની રેલમાં તણાયું પછી નવું સંધપુર વસ્યું. જૂના સંધપુરમાંથી ચંદ્રપ્રભુની પ્રતિમાને નવા સંધપુરમાં લાવવામાં આવી. હાલ જૂના સંઘપુરના દેરાસરામાં ૬૬ કી ૧૧૫ બ્રેક સુધીમાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93