Book Title: Vijapur Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨ ) એ પાટીયાં છે. તે લેખના ઉતારા પ્રસ્તાવનામાં કરવામાં આવ્યા છે, શેઠ કીશાર પ્રતાપે વિજાપુરના ચિંતામણુના દેરાસરમાં શાંતિનાથની પ્રતિમા પધરાવી, તથા એ નવકારશીએ કરી. સ’. ૧૮૬૨ માં વૈશાખ શુદ્ધિ ત્રીજના રાજ રોડ કીશારના વસ્તાર વિજાપુરમાં આવી વસ્યા. સં. ૧૮૮૮ના ફાલ્ગુણુ શુદિ બીજના રાજ કરમચંદભાઇએ દીક્ષા લીધી, તેમનુ નામ કીતિવિમલ પડયું, તે વખતે એ નવકારસી થઇ તેમાં એકેક નવકારશીમાં ખેતાલીશ મણ ઘીને શીરે વર્યાં. એ માસનું તપ કરીને પ્રીતિવિમલજી સ્વર્ગમાં ગયા. શેઠ કરમચંદ જ઼ીશેારના પુત્ર રોડ ખડેચર થયા અને તેના પુત્ર કચંદ થયા. શ્રીમાલીવાડામાં ક્રીશાર શેઠના વસ્તાર સ. ૧૮૬૨ થી આબ્યા, તેને હાલ સા વર્ષ અને ઉપર બાર વર્ષ થયાં છે. ' Acharya Shri Kailassagarsuri Gyanmandir શેઠ મગનલાલના જન્મ વિઘ્નપુરમાં શ્રીમાલીવાડામાં શેઠ કચંદ બહેચરનું ઘર છે. કકુંદ શેઠની પત્નીનું ખુશાલબાઇ નામ હતુ, તેની કુખથી રવચંદ, ઘહેલાભાઇ, મગનલાલભાઇ, ભાદરભાઇ અને ઉમેદભાઇ એ પાંચ પુત્રાના જન્મ થયા. કકુંદ અને ખુશાલભાઇની જૈનધ`પર પૂર્ણશ્રદ્ધા હતી. તે બન્ને ઈંટદેવ ગુરૂ અને ધર્મનું આરાધન કરવામાં સદા તત્પર રહેતાં હતાં. સાધુઓનુ વ્યાખ્યાન શ્રવણ કરવા માટે કકુચદભાઇ દરાજ જતા હતા. જૈનધર્માંની તે બન્નેમાં હાડાહાડ શ્રદ્ધા હતી. કુદેવ, કૈગુરૂ અને કુધર્મની માન્યતાથી સદા દૂર રહેતાં હતાં. શુભકર્મથી સુખ અને અશુભ કર્મથી દુઃખ થાય છે એવી શ્રીવીરપ્રભુની વાણીની શ્રદ્ધાથી તે રંગાયાં હતાં. તેમણે જગના અનેક અનુભવ લીધા હતા. દુઃખ અને સુખના દિવસેાની દશામાંથી તેઓ પસાર થયાં હતાં. સ` જીવાની મા પાળવામાં તે અન્ને સા તત્પર રહેતાં હતાં. શ્રી જિનેન્દ્રપ્રભુની ભક્તિ કરવામાં તેઓ ઘણા સમય અતીત કરતાં હતાં. સ. ૧૯૧૮ ની સાલમાં શેઠ મગનલાલના જન્મ થયા. પુત્રનાં લક્ષણ પારણામાં ' એ કહેવતના અનુસારે ભગનલાલના ગુણાના આભાસ થવા લાગ્યા. માતાના વાત્સલ્ય પ્રેમામૃતના પાનથી મગનલાલદરરાજ વધવા લાગ્યા. બાલ્યાવસ્થામાં માતા અને પિતાના પુત્રપર જે પ્રેમ હાય છે તેનુ વર્ણન થઈ શકતું નથી. માતા સ્વર સમાન છે અને પિતા વ્યંજન સમાન છે. પિતા આકાશ સમાન છે તા માતા પૃથ્વી સમાન છે. માતાની પૂ પ્રેમદૃષ્ટિથી અને પિતાના સ્નેહથી બાલ્યાવસ્થાની સુખમય જીદંગીના ખ્યાલ ખરેખર ગમે તેવી અવસ્થામાં કાઇને આવ્યા વિના રહેતા નથી. કલ્પવૃક્ષની શીતળાયા ' * For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93