________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦ ) દક્ષિણમાં પાણી ગામમાં સં. ૧૯૪૮ ની સાલમાં જીનેશ્વર ભગવાનના પ્રતિષ્ઠા મહોત્સવમાં તેમણે મેટ આગેવાની ભર્યો ભાગ લીધો હતો. નેપાણી તરફની એક શ્રાવિકાએ રૂપીઆ ત્રીસ હજાર ખરચી આસપાસના જૈનેને તેડાવ્યા હતા. દરરોજ સત્તર હજાર માણસા જમતાં હતાં. આઠ દીવસ સુધી સત્તર હજાર જેનેને જમાડવાની તે બાઈ તરફથી સર્વે વ્યવસ્થા શેઠ મગનલાલ કંકુચંદે કરી હતી. રથ, ટોળી, વાજં વિગેરે સાહિત્ય તેઓ મુંબાઈથી લઈ ગયા હતા. તે જીલ્લામાં પાંજરાપોળ નહીં હેવાથી ત્યાંના જૈનને ઉપદેશ કરી એક મોટી ટીપ કરાવી ગારક્ષા ખાતું સ્થાપન કર્યું હતું.
જિન અધ્યાત્મ જ્ઞાન પ્રસાર મંડળને મદદ-સવંત ૧૯૬૪ની સાલમાં માણસામાં મુનિરાજ શ્રીબુદ્ધિસાગરજીએ માસું કરી જૈન અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળની સ્થાપના કરી. તે વખતે ત્રણ ચાર હજાર જૈન ભેગા થયા હતા, અને ત્રણ દિવસ સુધી ગુરૂ મહારાજ તરફથી જાહેર વ્યાખ્યાન આપવામાં આવ્યાં હતાં. શેઠ વીરચંદ કૃષ્ણજીએ તથા માણસાના સંઘે ત્યાં પધારેલા સંઘની ભક્તિ કરવામાં ખામી રાખી નહતી. શેઠ વીરચંદ કૃષ્ણાજી, શેઠ મગનલાલ કર્યાદ, શાલ લલુભાઈ કરમચંદ, પાદરાવાળા વકીલ શાહ મેહનલાલ હીમચંદભાઈ, સુરતના ઝવેરી શાહ જીવણભાઈ ધરમચંદ તથા અમદાવાદના પ્રખ્યાત શેઠ જગાભાઈ દલપતભાઈ વગેરેએ અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળમાં આગેવાની ભર્યો ભાગ લીધો હતો. તે અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ મારફતે હાલ ત્રીશ સાડત્રીસ પુસ્તકો છપાવી બહાર પાડવામાં આવ્યાં છે. શેઠ મગનલાલ કંકુચંદે અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ મારફત કુમારપાળ અગ્નિ છપાવી બહાર પાડયું છે તથા ગહું લીસંગ્રહ કુસ્તક છપ અને બહાર પાડયું છે. તથા આનંદઘનપદસંગ્રહ ભાવાર્થ નામના પુસ્તકમાં ઘણું સારી મદદ કરી છે, તથા આરોગ્ય દર્પણ નામના વૈદકીય પુસ્તક છપાવવાના કામમાં પણ સારી સાહાય આપી છે. તથા ઐતિહાસિક વિદ્યાપુર વૃતાંત નામનું આ પુસ્તક પણ પિતાના ખર્ચે છપાવી બહાર પાડ્યું છે.
શેઠ મગનલાલ કંકુચંદ બેગ-વિજાપુરમાં તા. ૨૫-૩-૧૯૧૨ સંવત્ ૧૮૬૭ ની સાલથી દર વર્ષે રૂપી આ દોઢસોની સાહાય આપી સાર્વ. જનિક પશી વિદ્યાર્થીઓ માટે બોર્ડ ગ સ્થાપન કર્યું છે. તે બેડીંગમાં હાલ વીસથી પચીસને આશરે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તે બેડીંગના
For Private And Personal Use Only