Book Title: Vaidak Tuchka Sangraha Author(s): Dinshaji Manekji Petit Publisher: Bhalchandra Krishna View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * * પડીચ અને આએ ચાપડી સર દીનશાજીએ કેટલાએક સ્ત આસનની તરફથી એલતેમાસ થવાથી છપાવીને બાહેર પાડી છે. અરદેસર પેસતનજી કામા. સોમવાર તા. ૧૨-૧૨-૯૮. પ્રભુરામ જીવનરામ ઔષધાલય-મુંબઈ, મેહેરબાન શેઠજી, સર દિનશાજી માણેકજી પિટિટ બેરોનેટ સી. આઈ. ઈ. આપના તરફથી મહેરબાનીની રાહે આપને બનાવેલ વૈદક ટુચકા સંગ્રહ મોકલવામાં આવ્યું તેને માટે અતિષય આભાર માનું છું. આ ટુચકા સંગ્રહ વાંચતાં તેની અંદર લખવામાં આવેલા દરેક ટુચકાઓ ઘણાક ઉપાગી અને દરેક માણસથી અજમાવી શકાય તેવા માલમ પડે છે અને એ સર્વ ટુચકાઓને ગુણ દેષ તપાસતાં તેની અંદર સમાયેલી ચીજો રોગીઓને અનુકુળ આવે તેવી રીતે ગોઠવવામાં આવેલી જોવામાં આવે છે. દેશી વિદેશમાં આવું પુસ્તક પહેલ વહેલુંજ છે અને તેનું વાંચન વિદેને તથા બીજા માણસને ઘણું જ ઉપચેગી થઈ પડશે એ મારો અભિપ્રાય છે. દેશી વૈિદકને કઈ પણ ગ્રંથ આવી સાધારણ તથા દરેક માણસ સમજી શકે તેવી ઇબારતમાં લખાયેલું ન હોવાથી આવા ઘરગતુ ટુચકાઓ વૈદ અથવા ડાકટરની ગેરહાજરીમાં બીજા માણસોને પણ ઘણાજ ઉપયોગી થઈ પડશે. મને આશા છે કે આ પુસ્તકને બેહેળે ફેલા જાહેર પ્રજાને ઘણજ લાભકારક નિવડશે. 1. લી. આભારી પ્રભુરામ જીવનરામ વિઘના માનપૂર્વક સલામ. For Private and Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 467