Book Title: Vaidak Tuchka Sangraha Author(s): Dinshaji Manekji Petit Publisher: Bhalchandra Krishna View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir of several drugs which assist the actions of one another and that makes these prescriptions very effectual. It is a matter of congratulations that you take so much interest in such useful work at the expense of many other engagements. This little work, owing to the practicle bearing it has, is a boon to the public as well as the profession, I remain Yours &ca., POPAT P. VAIDYA, Supt. Ayurved Vidyalaya, સોમવાર, તા. ૧૨-૧૨-૯૮, પ્રભુરામ જીવનરામ ઔષધાલય. મુંબઈ. સર દીનશા માણેકજી પીટીટ, સી. આઈ. ઈ; બારોટ. સાહેબ, આર્ય વિદક ટુચકાઓના તમારા અમુલ્ય સંગ્રહનું પુસ્તક ભારે હર્ષ સાથે હું વાંચી ગયો છું અને જણાવવાને ખુશી છું કે, આ ટુચકાઓ બહુ ઉપયોગી છે. તેમાંના ઘણાક ટુચકાઓ મેં મારા દર્દીઓમાં અજમાવ્યા છે અને તેમાં પુરતી ફતેહ મળી છે, અને મારી ખાત્રી થઈ છે કે, તે ટુચકાઓ સામાન્ય રીતે સારાં પરિણામ લાવે છે. આ ટુચકાઓ સામાન્ય રીતે જુદા જુદા કરિયાણાઓના બનેલા છે, જે વળી એક બીજાના કામમાં મદદ કરે છે અને તેમ હાઈને એ ટુચકાઓ ઘણું અસરકારક બને છે. બીજાં ઘણાંક કામના ભેગે, આપ આવાં ઉપયોગી કામ પાછળ આટલે બધે લાભ લે છે તે For Private and Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 467