Book Title: Updhan Tap Dipika
Author(s): Pradipchandrasuri
Publisher: Prabhavatiben B Shah

View full book text
Previous | Next

Page 17
________________ સચિત્તનો સંઘટ્ટો થાય તો. ૧૧. દિવસે નિદ્રા લે તો. ૧૨. દીવાની અગર વીજળીની ઉજેડી લાગે તો. ૧૩. માથે કામળી નાંખવાના કાળમાં કાળી નાંખ્યા વગર ખુલ્લી જગ્યામાં જાય તો. ૧૪. વરસાદના અગર કાચા પાણીના છાંટા લાગે તો. ૧૫. વાડામાં ચંડિલ જાય તો. ૧૬. બેઠાં બેઠાં પડિક્કમણું કરે તો અગર બેઠાં બેઠાં ખમાસમણાં આપે, ક્રિયા કરે તો. ૧૭. ઉઘાડે મુખે બોલે તો. ૧૮. રાત્રે સંથારા પોરિસી ભણાવ્યા પહેલા નિદ્રા લે તો, પછી સંથારા પોરિસી ભણાવે તો. ૧૯. કાળ સમયે કામળી ઓઢીને જવાને બદલે કટાસણું માથે નાંખીને જાય તો. આ તેમજ અન્ય કારણોસર આલોચના આવે છે, માટે ખૂબ ઉપયોગ રાખવો જોઈએ. તા.ક. : આ સૂચનાઓ સિવાય વ્યાખ્યાનના સમયે પણ વાચના આદિ માટે જરૂરી સૂચનાઓ અપાતી હોય છે, તે ધ્યાનમાં લેવી. આરાધકોએ અનિવાર્ય કારણ સિવાય વ્યાખ્યાનમાં અવશ્ય હાજર રહેવું જ જોઈએ. સ્થડિલ માત્ર તા વખતની સાવધાની ચાલુ કપડા બદલીને માતરીયા કપડા પહેરવા, ચંડિલ અને માત્રાના પ્યાલાનું તેમજ તે ભૂમિનું પણ દષ્ટિ પડિલેહણ કરવું. (નજર ફેરવી જોઈ લેવું.) અંડિલ માત્રુ, પરઠવતાં પૂર્વે “અણુજાણહ જસ્સગ્રહો' કહેવું અને પરઠવ્યા પછી ૩ વાર “વોસિરે” કહેવું. કામળી કાળના સમયમાં બહાર જતા પૂર્વે કામળી ઓઢવી અને પાણી ઢાંકીને લઈ જવું. હાથ-પગ પર અશુચિ લાગી હોય તો અલ્પ પાણીથી સાફ કરવા. છેલ્લે ફરી શુદ્ધ વસ્ત્રો, પહેરી ઇરિયા. કરી ગમણાગમણે કરવા. તા.ક. : આ સૂચનાઓ સિવાય વ્યાખ્યાન સમયે પણ વાચના આદિ માટે જરૂરી સૂચનાઓ અપાતી હોય છે. તે ધ્યાનમાં લેવી. આરાધકોએ અનિવાર્ય કારણ સિવાય વ્યાખ્યાનમાં અવશ્ય હાજર રહેવું જ જોઈએ. માગમનો પાક ઇચ્છાકારણે સંદિસહ ભગવન્! ગમણાગમણે આલોઉં? ઈચ્છે, ઇરિયાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમત્તનિષ્કવણા સમિતિ, પારિષ્ઠાપનિકાસમિતિ, મનોગુપ્તિ, વચન ગુપ્તિ, કાયગુપ્તિ, એ પાંચ સમિતિ, ત્રણ

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64