Book Title: Updhan Tap Dipika
Author(s): Pradipchandrasuri
Publisher: Prabhavatiben B Shah

View full book text
Previous | Next

Page 52
________________ ૬ ૭ - • પોસહ પારવાનું સૂત્ર સાગરચંદો કામો, ચંદડિસો સુંદસણો ધન્નો, જેસિં પોસહ પડિમા, અખંડિયા જીવિઅંતેવિ ॥ ધન્ના સલાહણિજ્જા, સુલસા આણંદ કામદેવાય, જાસ પસંસઇ ભયવં. દૃઢવ્યયત્ત મહાવીરો ॥ પોસહ વિધિએ લીધો, વિધિએ પાર્યો, વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય તે સવિ હું મન વચન કાયાએ મિચ્છા મિ દુક્કડં, પોસહના અઢાર દોષમાં જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ખમા ૦ ઇચ્છા ૦ સંદિ ૦ ભગ ૦ મુહપત્તિ પડિલેહું ?’ ગુરુ કહે ‘પડિલેવેહ' ઇચ્છું કહી - મુહપત્તિ પડિલેહવી ખમા ૦ ઇચ્છા ૦ સંદિ ૦ ભગ ૦ સામાયિક પાર્યું. ?’ ગુરુ કહે ‘આયારો ન મોત્તો' તત્તિ કહી ચરવળા ઉપર જમણો હાથ સ્થાપી એક નવકાર અને નીચેની ગાથાઓ બોલવી. સામાયિક પારવાનું સૂત્ર સામાઈઅ વય જુત્તો, જાવ મણે હોઈ નિયમ સંજુત્તો, છિન્નઈ અસુ ં કમ્મ, સામાઈઅ જત્તિયા વારા સામાઇઅંમિ ઉ કએ, સમણો ઇવ સાવઓ હવઈ જમ્યા, એએણ કારણેણં બહુસો સામાઈએ કુજ્જા ॥ (ઉપધાનવાળાઓને પૌષધ પારતી વખતે ગુરુએ સંભળાવવાની બે ગાથા ગુરુ કહે.... છઉમત્યો મૂઢમણો, કિત્તિયમિત સંભરાઈ જીવો, (૧) જં ચ ન સુમરામિ અહં, મિચ્છા મિ દુક્કડં તસ્સ........ સામાઈઅ પોસહસુòિઅસ્સ, જીવસ્સ જાઈ જો કાલો, સો સફલો બોદ્રવ્યો, સેસો સંસારફળહેઉ. (૨) ♦ સામાયિક વિધિએ લીધું, વિધિએ પાર્યુ, વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં દશ મનના, દશ વચનનાં, બાર કાયાના એ બત્રીસ દોષ માંહી જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં ખમા ૦ ઇચ્છા ૦ સંદિ ૦ ભગ ૦ સામાયિક પારું ?’ ગુરુ કહે ‘પુણોવિ કાયવ્યો ' યથાશક્તિ. , ૪૪

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64