Book Title: Updhan Tap Dipika
Author(s): Pradipchandrasuri
Publisher: Prabhavatiben B Shah

View full book text
Previous | Next

Page 56
________________ ૩૯. કાચા દુધ, દહીં, છાસ સાથે કઠોળ ન વાપરવું. ૪૦. આત્માની યોગ્યતા વધારવા માટે શ્રી પંચસૂત્રનું પહેલું સૂત્ર અથવા અમૃતવેલની સઝાય કંઠસ્થ કરી તેનું પુનઃ પુનઃ પરિશીલન કરવું. ૪૧. ચારિત્ર ન લેવાય ત્યાં સુધી રોજ યાદ આવે તેવી કોઈ વસ્તુનો ત્યાગ કરવો. ૪૨. એકાદ જિન પ્રતિમા વિધિ પૂર્વક ભરાવવી. ૪૩. અમારિનું પ્રવર્તન યથાશક્તિ કરાવવું. ૪૪. દેવપૂજા, ગુરુભક્તિ, સાધર્મિક વાત્સલ્ય આદિ શાસન પ્રભાવનાનાં કાર્યોમાં યથાશક્તિ ભાગ અવશ્ય લેવો. દીન દુઃખી, ગરીબો, વિગેરેનું પણ અનુકંપાદાન કરવું. ૪૭. રોજ ઓછામાં ઓછું કંઈક પણ ભંડારમાં નાંખવું. દુર્ગતિથી ભીરૂ બનેલા અને સદ્ગતિના અભિલાષી બનેલા ઉત્તમ આત્માઓએ વ્રત - નિયમના કષ્ટને નહિ ગણકારતાં સાચા સુખની પ્રાપ્તિ માટે ઉપરોક્ત સઘળા નિયમો હર્ષપૂર્વક અંગીકાર કરવા અને મહા મુશીબતે મળેલા મોંઘા મનુષ્યભવને સફળ કરવો. પ્રભાતના પચ્ચક્ખાણો આયંબિલ - નિવિ એકાસણું - બિયાસણું ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પોરિસી, સાઢપોરિસી સૂરે ઉગ્ગએ પુરિમઢ, અવઢ, મુકિસહિઅં, પચ્ચખાઈ, (પચ્ચકખામિ), ઉગ્ગએ સૂરે ચઉવિલંપિ આહાર, અસણં, પાછું, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાધુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, આયંબિલ, નિવિગઈઓ વિગઈઓ પચ્ચકખાઈ (પચ્ચકખામિ), અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણં, ગિહત્યસંસઠેણં, ઉકિખત્તવિવેગેણં, પહુચ્ચમખિએણં, પારિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણું સવ્વસમાહિવત્તિયાગારેણં, એગાસણં, બિયાસણં, પચ્ચખાઈ (પચ્ચકખામિ), તિવિલંપિ, ચઉવિલંપિ આહારં, અસણં, પાછું, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિયાગારેણં, આઉંટણપસારેણં, ગુરુ-અભુટ્ટાણેણં, પારિટ્ટાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા,અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિત્થણવા, અસિત્થણવા, વોસિરઈ (વોસિરામિ) સૂચનાઃ (પચ્ચકખાણ કરનારે પચ્ચખામિ' અને “વોસિરામિ' શબ્દ બોલવો) જો બિયાસણાનું પચ્ચખાણ કરવું હોય તો બિયાસણું' અને એકાસણાનું પચ્ચકખાણ કરવું હોય તો “એકાસણું' પાઠ બોલવો. આયંબિલનું પચ્ચકખાણ કરનારે “એગાસણ પાઠ અવશ્ય બોલવો. ४८

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64