Book Title: Updhan Tap Dipika
Author(s): Pradipchandrasuri
Publisher: Prabhavatiben B Shah

View full book text
Previous | Next

Page 64
________________ રામત શાસ્ત્રોના સાર એવા નવકાર મહામંત્રમાં સંસારના શર્વજીવોના તમામ દુઃખો-દર્દો-ફ્લેશ-વિદળનો-અeliતિ-વાપ આદિને નાથા કરનારી તથા સમસ્ત સુખો-આનંદ-eiાંતિ-રિદ્ધિ-સિધ્ધિસમૃદ્ધિઓ યાવત્ શાશ્વત સુખધામ એવા મોક્ષને આપવાની અચિંત્ય તાકાત ધરબાયેલી છે. શ્રી ગણધરદેવ યિત ઈરિયાવહિ-લોગ્સસ-૧મુલ્યુiશ્રવક્તવ-સિધ્ધરાવ-અ860F સૂત્રો તેમજ અન્ય સુત્રોમાં પણ તેવું જ અસીમ સામર્થ્ય ભંડારાયેલું છે. તે સૂત્રોના એક-એક પદમાં જીવોળે વિશ્વના શ્રેષ્ઠતમ સુખોની સર્વ સામગ્રી, સર્વ ઉત્તમ પદાર્થો, દેવતાઈ... ભોગો, સર્વ સૌભાગ્ય, સુંઠરામ કાયા, સર્વ રિદ્ધિ-સિધ્ધિઓ તેમજ બોધિબીજ, øતિ, શુધ્ધધર્મપ્રાપ્તિ યાવત્ અઠવંત કૈવલ્યલમી આપવાની જોરદાર તાકાત સમાયેલી પડી છે. | પરંતુ આ સઘળી Bક્તિ સુત્રોમાં અજાગ્રત દશામાં રહેલી હોય છે. તેથી તે સૂત્રો કે મંત્રો પણ સુષમ રિથતિમાં રહેલા હોય છે. તેવી ઉિથતિમાં તે સૂત્ર-મંત્ર શાસ્ત્રનિર્દિષ્ટ ફળ આપવા અસમર્થ રહે છે. જગતમાં પથરાયેલા અઠવંત પરમાણુઓમાંના દરેકમાં પણ અમાપ શક્તિ છુપાયેલી છે, પણ અજાગ્રત ઠામાં. તેવા અબજો પરમાણુઓના સમુહ વડે પણ કોઈ અસાધારણ કાર્ય બનવું શક્ય નથી. પણ, જેમ કોઈ ચોક્કસ પ્રક્રિયા વડે જાગ્રત કરાયેલી શક્તિથી સંપન્ન એવો માત્ર એક જ પરમાણું કલ્પનાતીત કાર્ય કરી શકે છે, તેમ, એક ચોક્કસ પ્રક્રિયા વડે જાગૃત કરાયેલી શક્તિથી સંપન્ન માત્ર એક જ નવકાર કે એકાદ નમુત્યુાં સૂત્ર પણ આશ્ચર્યકારક કલ્પનાતીત કાર્ય કરી દેવા. #મર્થ બને છે. બસ ! નવકાર મંત્ર આદિ સૂત્રોમાં નિહિત અનંત શક્તિને જાગ્રત કરી દેનારી પ્રક્રિયા એટલે જ ઉપધાન તપ.... elleત્રનિર્દિષ્ટ વિધિ, બહુમાળ, ભાવ, તપ, સંયમ, શુધ્ધિ તથા સદ્દગુરુના માધ્યમે જો ઉપધાન તપ કરાય તો અવશય જે તે મંત્ર કે સૂત્ર તેના યથાનિર્દિષ્ટ તમામ ફૂળને આપનાર બની શકે. ગુરુચરણમધુકર આચાર્ય વિજય પ્રદીપચંદ્રસૂરિ )

Loading...

Page Navigation
1 ... 62 63 64