________________
નો પાઠ કહી, જો ગુરુ પદસ્થ હોય તો બે વાંદણા આપી (પદસ્થ ન હોય તો
વાંદણા. આપ્યા વગર) તરત ખમા૦આપી કાર સુતરાઈનો પાઠ કહી, ૪ - ખમા ૦ આપી અબબુદ્ધિઓ ખામી બે વાંદણા આપવા. ૫ - ખમા ૦ આપી જમણો હાથ ઠાવી “અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ'
કહેવું. ક્રિયાની સાથે જ રાઈ મુહપત્તિનો વિધિ કરનારને ઇરિયાવહી કરવાની જરૂર નથી અને શ્રાવકને જો સવારના પ્રતિક્રમણના આદેશો આપવામાં આવ્યા હોય તો રાઇઅ મુહપત્તિનો વિધિ કરવાની પણ જરૂર નથી.
દિવસની પોરસી ભણાવવાની વિધિ સૂર્યોદય પછી ૬ ઘડી બાદ ખમા, ઈચ્છા. સંદિ. ભગ! બહુપડિપુન્ના પોરિસી? ગુરુ કહે “તહત્તિ'. ઈચ્છે. કહી ખમા.
ઇરિયાવહી કરી ખમા. ઈચ્છા. સંદિ. ભગ! પડિલેહણ કરું? ગુરુ કહે “કરેહ. ઇચ્છે કહી મુહપત્તિ પડિલેહવી.
પચ્ચક્ખાણ પારવાની વિધિ ભગવાન ખુલ્લા રાખી પ્રથમ ખમાસમણું આપી ઇરિયાવહી વગેરે કહી, એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી ઉપર લોગસ્સ કહી નીચે મુજબ ચૈત્યવંદન કરવું.
ખમા.આપી ઈચ્છા. સંદિ. ભગ. ચૈત્યવંદન કરું ? ઇચ્છ, કહી જગચિન્તામણિના ચૈત્યવંદનથી ક્રમસર જયવીયરાય સુધી કહી પછી. - .
ખમા. આપી ઇચ્છા સંદિ. ભગ. સક્ઝાય કરું? ઇચ્છે કહી નવકાર ગણીને મહ જિણાણની સઝાય કહેવી.
પછી ખમા આપી ઇચ્છા. સંદિ. ભગ. મુહપત્તિ પડિલેહું? ઇચ્છું કહી મુહપત્તિ પડિલેહવી. પછી
ખમા. આપ ઇચ્છા. સંદિ. ભગ પચ્ચકખાણ પારું? ગુરુ કહે “પુણોવિ કાયવં'. શિષ્ય કહે “યથાશક્તિ પછી
ખમાં. આપ ઇચ્છા. સંદિ. ભગ.પચ્ચખાણ પારું?ગુરૂ કહે “આયારો ન મોત્તવ્યો શિષ્ય તહત્તિ કહી મુઠી વાળી ચરવળા ઉપર સ્થાપી એક નવકાર ગણવો. - ઉપવાસ પચ્ચક્ખાણ પારવાનું સૂત્ર
સૂરેઉગ્ગએ અલ્પત્તä પચ્ચખાણ કર્યું તિવિહાર પાણહાર પોરિસિ, સાઢપોરિસિ, સૂરે ઉગ્ગએ પુરિમઢ, મુકિસહિઅં, પચ્ચખાણ કર્યું પાણહાર, પચ્ચખાણ ફાસિએ, પાલિએ, સોહિએ, તિરિબં, કિટ્ટિએ, આરાહિઅં, જં ચ ના આરાહિ તસ્સ મિચ્છામિ દુક્કડં.
૩ ૨