________________
૪ - ખમા આપી “ઇચ્છા સંદિo ભગ0 મુહપત્તિ પડિલેહું ?” ગુરુ કહે
પડિલેહ' ઇચ્છું કહી મુહપત્તિનું પડિલેહણ કરી ૫ - જેણે ઉપવાસ કર્યો હોય તે ખમા આપી અને ખાધુ હોય તે બે વાંદણા આપી
ઇચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચખાણનો આદેશ દેશોજી.' કહે પછી ગુરુ પચ્ચકખાણ કરાવે, પછી બધાએ બે વાંદણા આપી અવગ્રહની બહાર
નીકળી. ૬ - “ઇચ્છા સંદિo ભગ0 બેસણે સંદિસાહું?' ગુરુ કહે “સંદિસાહ ઈચ્છે કહી ૭ - ખમાત્ર આપી ઇચ્છા, સંદિ૦ ભગ0 બેસણે ઠાઉં?” “ઠાવેહ.” ઈચ્છે કહી ૮ - ખમા ૦ આપી જમણો હાથ ઠાવી - “અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડ
કહી
૯ - ખમાત્ર આપી “ઇચ્છવ સંદિo ભગ0 સ્પંડિલ પડિલેહું?' ગુરુ કહે
પડિલેવેહ' ઇચ્છે કહી માંડલાનો પાઠ બોલવો. બહેનોએ માંડલા કર્યા વગર દેવસિ મુહપત્તિ કરવી.
દેવસી મુહપત્તિનો વિધિઃ ૧ - ખમા ૦ આપી “ઇચ્છા ૦ સંદિ ૦ ભાગ ! દેવસી મુહપતિ પડિલેહું?”
ગુરુ કહે “પડિલેહ' ઇચ્છું કહી મુહપત્તિનું પડિલેહણ કરીને બે વાંદરા
આપી અવગ્રહની બહાર નીકળી - - ૨ - ઇચ્છા સંદિ ) ભગ ! દેવસિઅં આલોઉં?” ગુરુ કહે “આલોવેહ'
ઇચ્છે આલોએમિ જો મે દિવસિઓ અઈયારો) એ પાઠ પૂરો કહેવો. પછી સવસવિ કહેવુ. ગુરુ કહે પડિક્કમેહ' “ઇચ્છે' તસ્સ મિચ્છા મિ દુક્કડ
કહીને જો પદસ્થ મુનિ હોય તો બે વાંદણા આપવા. ૩ - પદસ્થ ન હોય તો ખમા ૦ આપી ઇચ્છકાર સુહદેવસિનો પાઠ કહી
અભૂઢિઓ ખામવો. પછી બે વાંદણા આપવા. પછી - ખમા ૦ આપી જમણો હાથ ઠાવી પછી “અવિધિ આશાતના મિચ્છા મિ
દુક્ક” કહેવું. ૫ - ખમા ૦ આપી ઇચ્છા છે સંદિ ૦ ભાગ ૦! દિશિ પ્રમાર્જુ?' ગુરુ કહે -
પ્રમાર્ગો' ઈચ્છે કહી ૬ - ખમા ૦ આપી ઇચ્છા છે સંદિ ૦ ભાગ ! Úડિલ શુદ્ધિ કરશું?' ગુરુ
કહે - “કરજો.” પોતાનું સ્થાન સો હાથની અંદર હોય તો માંડલા કરવા અને , જો પોતાનું સ્થાન સો હાથની બહાર હોય તો સ્થાને આવી ઇરિયાવહી પડિક્કમી ગમણાગમણે આલોવી માંડલા કરવા.
૩૯