Book Title: Updhan Tap Dipika
Author(s): Pradipchandrasuri
Publisher: Prabhavatiben B Shah
View full book text
________________
૮ - ખમા આપી ઇચ્છકારી ભગ૦પસાય કરી પચ્ચકખાણનો આદેશદેશોજી.’
પછી ગુરુ ઉપવાસ, આયંબિલ અગર નીવિ જે હોય તેનું પચ્ચકખાણ કરાવે.
પછી બે વાંદણાં આપવા પછી - ૯ - ખમા ૦ આપી “ઇચ્છા ૦ સંદિ ૦ ભગ ૦બેસણે સંદિસાહુ?” ગુરુ કહે
સંદિસાવહ ઈચ્છે કહી - ૧૦. ખમા ૦ આપી ઇચ્છા ૦ સંદિ ૦ભગ ૦! બેસણે ઠાઉં? ગુરુ કહે “ઠાવે.”
ઇચ્છે કહી, ૧૧- ખમા ૦ આપી જમણો હાથ ઠાવી “અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ
કહેવું. પવેયણાની વિધિ કર્યા પછી -
ખમા ૦આપી ઇચ્છા ૦ સંદિ૦ ભગ ૦ ! સઝાય કરું!' ગુરુ કહે “કરેહ.” ઈચ્છે કહી એક નવકાર ગણી મન્નત જિણાણની સઝાય કહેવી.
મન્નહ જિસાણંની સઝાય • મન્નત જિણાણમાણે, મિચ્છુ પરિહરહ ધરહ સમ્મત્ત
છવિહ આવસ્સયંમિ, ઉજ્જતો હોઈ પઈદિવસ / ૧ / પલ્વેસુ પોસહવયં, દાણું, સીલ, તવો, અ ભવો અT સઝાય નમુક્કારો, પરોવયારો અ જયણા અનેરા જિણપૂઆ, જિણથુણણ, ગુરુથુઅ, સાહમ્પિઆણ વચ્છલા વવહારસ્સ ય સુદ્ધિ, રહજત્તા તિવૈજના ય ફll ઉવસમ, વિવેગ, સંવર, ભાસાસમિઇ, છજીવકરુણા યા ઘમ્પિઅજણસંસગ્ગો, કરણદમો ચરણપરિણામો ૪ સંઘોવરિ બહુમાણો, પુન્જયલિહણે પભાવણા તિર્થે.. સઢાણ કિચ્ચમેય, નિચ્ચે સુગુરુવએસેણે પાં
પછી રાઈય મુહપત્તિ પડિલેહવી.
રાઇય મુહપત્તિની વિધિ ૧ - ખમા ૦ આપી ઇરિયાવહી કરી એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી પારી પ્રગટ
લોગસ્સ કહી, ૨ - ખમા ૦ આપી ઇચ્છા ૦ સંદિ૦ ભગ ૦ રાજય મુહપત્તિ પડિલેહું?' ગુરુ કહે
પડિલેહ ઇચ્છું કહી મુહપત્તિનું પડિલેહણ કરી બે વાંદણા આપી અવગ્રહની
બહાર નીકળી - ૩ - “ઇચ્છા ૦ સંદિ૦ ભગ ૦ રાઈયં આલોઉં? ગુરુ કહે, “આલોવેહ.” ઇચ્છે
આલોએમિ જો મે ઈત્યાદિ સંપૂર્ણ પાઠ કહેવો. ત્યારબાદ “સબૂસ્સવિરાઇય'.
૩૧

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64