SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ - ખમા આપી ઇચ્છકારી ભગ૦પસાય કરી પચ્ચકખાણનો આદેશદેશોજી.’ પછી ગુરુ ઉપવાસ, આયંબિલ અગર નીવિ જે હોય તેનું પચ્ચકખાણ કરાવે. પછી બે વાંદણાં આપવા પછી - ૯ - ખમા ૦ આપી “ઇચ્છા ૦ સંદિ ૦ ભગ ૦બેસણે સંદિસાહુ?” ગુરુ કહે સંદિસાવહ ઈચ્છે કહી - ૧૦. ખમા ૦ આપી ઇચ્છા ૦ સંદિ ૦ભગ ૦! બેસણે ઠાઉં? ગુરુ કહે “ઠાવે.” ઇચ્છે કહી, ૧૧- ખમા ૦ આપી જમણો હાથ ઠાવી “અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ કહેવું. પવેયણાની વિધિ કર્યા પછી - ખમા ૦આપી ઇચ્છા ૦ સંદિ૦ ભગ ૦ ! સઝાય કરું!' ગુરુ કહે “કરેહ.” ઈચ્છે કહી એક નવકાર ગણી મન્નત જિણાણની સઝાય કહેવી. મન્નહ જિસાણંની સઝાય • મન્નત જિણાણમાણે, મિચ્છુ પરિહરહ ધરહ સમ્મત્ત છવિહ આવસ્સયંમિ, ઉજ્જતો હોઈ પઈદિવસ / ૧ / પલ્વેસુ પોસહવયં, દાણું, સીલ, તવો, અ ભવો અT સઝાય નમુક્કારો, પરોવયારો અ જયણા અનેરા જિણપૂઆ, જિણથુણણ, ગુરુથુઅ, સાહમ્પિઆણ વચ્છલા વવહારસ્સ ય સુદ્ધિ, રહજત્તા તિવૈજના ય ફll ઉવસમ, વિવેગ, સંવર, ભાસાસમિઇ, છજીવકરુણા યા ઘમ્પિઅજણસંસગ્ગો, કરણદમો ચરણપરિણામો ૪ સંઘોવરિ બહુમાણો, પુન્જયલિહણે પભાવણા તિર્થે.. સઢાણ કિચ્ચમેય, નિચ્ચે સુગુરુવએસેણે પાં પછી રાઈય મુહપત્તિ પડિલેહવી. રાઇય મુહપત્તિની વિધિ ૧ - ખમા ૦ આપી ઇરિયાવહી કરી એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી પારી પ્રગટ લોગસ્સ કહી, ૨ - ખમા ૦ આપી ઇચ્છા ૦ સંદિ૦ ભગ ૦ રાજય મુહપત્તિ પડિલેહું?' ગુરુ કહે પડિલેહ ઇચ્છું કહી મુહપત્તિનું પડિલેહણ કરી બે વાંદણા આપી અવગ્રહની બહાર નીકળી - ૩ - “ઇચ્છા ૦ સંદિ૦ ભગ ૦ રાઈયં આલોઉં? ગુરુ કહે, “આલોવેહ.” ઇચ્છે આલોએમિ જો મે ઈત્યાદિ સંપૂર્ણ પાઠ કહેવો. ત્યારબાદ “સબૂસ્સવિરાઇય'. ૩૧
SR No.032355
Book TitleUpdhan Tap Dipika
Original Sutra AuthorN/A
AuthorPradipchandrasuri
PublisherPrabhavatiben B Shah
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy