________________
૬ - નમોડહંતુ કહી સ્તવન કહી “આભવમખંડા” સુધી જયવીયરાય કહેવા. ૭ - ખમા આપી ઇચ્છા૦ સંદિ૦ ભગવચૈત્યવંદન કરું? ઈચ્છે કહી ચૈત્યવંદન,
જંકિંચિ ૦, નમુત્થણે છે અને સંપૂર્ણ જયવીયરાય કહેવા. ૮ - ખમાડે આપી જમણો હાથ ઠાવી “અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડ
કહેવું.
પવેચણાની વિધિઃ ૧ - પ્રથમ સો ડગલાંની અંદર વસતિ જોવી. અશુદ્ધિ હોય તો તે દૂર કરાવી; ગુરુ
પાસે આવી “ભગવન્! સુદ્ધાવસહિ” એમ કહેવું. ૨ - ખમા ) આપી ઇરિયાવહી પડિક્કમી પ્રગટ લોગસ્સ કહી, ૩ - ખમા ૦ આપી - ઇચ્છા ૦ સંદિ ૦ ભગ ૨ વસતિ પdઉં? ગુરુ કહે “પહ'
“ઇચ્છે' કહી - ૪ - ખમા ૦ આપી - “ભગવન્! સુદ્ધાવસહિ,' ગુરુ “તહત્તિ કહે પછી - ૫ - ખમા ૦ આપી ઇચ્છા ૦ સંદિ ૦ ભગ ૦પવેયણા મુહપત્તિ પડિલેહું?' ગુરુ
કહે “પડિલેહ” “ઇચ્છે” કહી મુહપત્તિનું પડિલેહણ કરી બે વાંદણા આપવા.
બીજા વાંદણાના અંતે અવગ્રહની બહાર નીકળી - ૬ - ઈચ્છા ૦ સંદિ ૦ ભગ ૦ પવેયણા પવે?િ ગુરુ કહે “પહ“ઇચ્છે' કહી૭ - ખમાતુ આપી ઇચ્છકારી ભગવન્!... તુમ્હ અરૂં પ્રથમ ઉપધાન પંચમંગલ
મહાશ્રુતસ્કંધ, દ્વિતીય ઉપધાન પ્રતિકમણ શ્રુતસ્કંધ, તૃતીય ઉપધાન શક્રસવાધ્યયન, ચતુર્થ ઉપધાન ચૈત્યસ્તવાધ્યયન, પંચમ ઉપધાન નામરૂવાધ્યયન, ષષ્ઠ ઉપધાન શ્રુતસ્તવ-સિદ્ધરૂવાધ્યયન; પૂર્વચરણ પદ પાંસરાવણી,
જે ઉપધાનમાં બે વાંચના હોય ત્યારે - પૂર્વચરણપદ પાંસરાવણી - ૧ લી વાંચના ન થાય ત્યાં સુધી • ઉત્તરચરણ પદ પઇસરાવણી - જી વાંચના ન થાય ત્યાં સુધી
જે ઉપધાનમાં ત્રણ વાંચના હોય ત્યાં - • પૂર્વચરણપદ પઇસરાવણી - ૧ લી વાચના ન થાય ત્યાં સુધી • ક્રમાગતચરણપદ પાંસરાવણી - ૨ જી વાંચના ન થાય ત્યાં સુધી ૦ ઉત્તરચરણપદ પઇસરાવણી ૩ - જી વાંચના ન થાય ત્યાં સુધી
જે ઉપધાનમાં એક જ વાચના હોય ત્યાં • પૂર્વચરણપદ - ક્રમાગતચરણપદ - ઉત્તરચરણપદ પઇસરાવણી
(ઉપવાસ અથવા આયંબિલ હોય તો) “પાલિ તપ કરશું” (નિવિ એકાસણું હોય તો) પાલિ પારણું કરશું એમ કહે, ગુરુ કહે “કરજો'. ઇચ્છે કહી.
૩૦