Book Title: Updhan Tap Dipika
Author(s): Pradipchandrasuri
Publisher: Prabhavatiben B Shah
View full book text
________________
પડિલેહાવોજી' ગુરુ કહે પડિલેવેહ' કહી વડીલનું ઉત્તરીય વસ્ત્ર (એસ)
પડિલેહવું. ૫ - પછી ખમા ૦આપી ઇચ્છા ૦ સંદિ ૦ ભગ ૦ ઉપધિ મુહપત્તિ પડિલેહું?'
ગુરુ કહે “પડિલેહ' “ઇચ્છે” કહી મુહપત્તિનું પડિલેહણ કરવું. ૬ - ખમા ૦ આપી ઇચ્છા છે સંદિ ૦ ભગ ૦ ઉપધિ સંદિસાહું?” ગુરુ કહે
“સંદિસાહ' “ઇચ્છું” કહી, ૭ - ખમા ૦ આપી ઇચ્છા સંદિ ) ભાગ ૦ ‘ઉપધિ પડિલેહું?' ગુરુ કહે
“પડિલેવેહ” “ઈચ્છે' કહી પ્રથમ સંથારિયું અને પછી બાકીના વસ્ત્રોનું પડિલેહણ કરે. પછી ખમા ૦ આપી ઇરિયાવહી પડિક્કમી કાજો લેવો. પછી તેમાં સચિત્ત બીજ કે કલેવર નીકળે તો આલોચનામાં લખવું. કાજો ઉદ્ધરી યથાયોગ્ય સ્થાને અણજાણહ જસુગ્ગહો' કહીને પરઠવવો. પાઠવ્યા પછી ત્રણ વાર “વોસિરે કહેવું. ત્યારબાદ સ્થાને આવી ઇરિયાવહી પડિક્કમી ગમણાગમણે આલોવી તરત જ દેવવંદન કરવાં.
દેવવંદનની વિધિઃ ૧ - ખમા ૦આપી, ઇરિયાવહી પડિક્કમી, પ્રગટ લોગસ્સ કહી, ખભે ઉત્તરાસંગ
(ખેસ) નાંખીને - ર - ખમા ) આપી ઇચ્છા છે સંદિ ૦ ભગ ૦ ચૈત્યવંદન કરું? ઈચ્છે કહી,
સકલકુશલ. તથા ચૈત્યવંદન કહી જંકિચિ ૦ નમુસ્કુર્ણ અને જયવીયરાય (આભવમખંડા સુધી) કહી. - ખમા ૦આપી ઇચ્છા૦ સંદિoભગ૦ચૈત્યવંદન કરું? ઇચ્છે કહી ચૈત્યવંદન કહી જંકિંચિ, નમુત્યુë૦કહી ઉભા થઈ અરિહંત ચેઈઆણં૦ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી “નમોડહંતુ” કહી સ્તુતિના જોડાની પ્રથમ થોય કહેવી. પછી લોગસ્સ૦, સવ્વલોએ૦, અન્નત્થ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી બીજી થોય કહેવી. પછી, પુખરવરદીવંદણ૦ અન્નત્થ૦ કહી ૧ નવકારનો કાઉસ્સગ કરીને ત્રીજી થોય કહેવી. પછી સિદ્ધાણં ૦ વૈયાવચ્ચ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્નપારી નમોડહેતુપૂર્વક
ચોથી થોય કહેવી. ૪ - ફરી ચૈત્યવંદનના આસને નીચે બેસી નમુસ્કુર્ણ કહી ઉભા થઈ અરિહંત - ચેઈઆણંથી માંડી ચાર થોય સુધી કહેવું ૫ - પછી નીચે બેસી નમુસ્કુર્ણ૦ કહી, જાવંતિ) ખમાઇ જાવંત) કહેવું.
૨૯

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64