________________
૬ - ખમા આપી “ઈચ્છકારી ભગવન્! પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી',
ગુરુ કહે “પડિલેવેહ.' ઇચ્છે કહી વડીલના ખેસનું પડિલેહણ કરી - ૭ - ખમા આપી ઇચ્છા૦ સંદિo ભગ0 ઉપધિ મુહપત્તિ પડિલેહું?"ગુરુ કહે
પડિલેહો ' પછી ઇ કહી મુહપત્તિનું પડિલેહણ કરી - ૮ - ખમાતુ આપી “ઇચ્છા, સંદિo ભગ0 સઝાય કરું?' ગુરુ કહે “કરેહ ઈચ્છે
કહી એક નવકાર ગણી મન્નત જિણાણંની સઝાય કહેવી. ૯ - પછી ખમાડે આપી ઈચ્છકારી ભગવત્ પસાય કહી પચ્ચકખાણનો આદેશ
દેશોજી' એવું કહેવું. પાણી વાપરવું હોય તેણે મુક્રિસહિઅંનું, ન વાપરવું હોય તેણે પાણહારનું અને જેણે આખા દિવસમાં બિલકુલ પાણી ન વાપર્યુ હોય તેણે સૂરે ઉગ્ગએ ચઉવિહારનું પચ્ચકખાણ ગુરુ પાસે કરવું. ૧૦ -પછી ખમાત્ર આપી ઇચ્છા, સંદિo ભગ0 ઉપધિ સંદિસાહું?” ગુરુ કહે
સંદિસાવે'. ઇચ્છે કહી - ૧૧ -ખમા આપી ‘ઇચ્છે) સંદિo ભગ0 ઉપધિ પડિલેહુ?” ગુરુકહે “પડિલેહ
ઇચ્છે કહી બાકીના વસ્ત્રોનું પડિલેહણ કરવું. પછી ઇરિયાવહી પડિક્કમી, કાજો લઈ તેમાં જો સચિત્ત બીજાદિ અગર કલેવર (મરેલું જીવડું) નીકળે તો આલોચનામાં લખવું. પછી શુદ્ધ ભૂમિમાં “અણજાણહ જસુગ્રહો' કહી કાજો વોસિરાવે. પછી ત્રણ વાર ‘વોસિરે' કહી સ્થાને આવી ઇરિયાવહી પડિક્કમી ગમણાગમણે આલોવવા.
પછી જેણે મુકિસહિઅંનું પચ્ચખાણ કર્યું હોય તેણે જો પાણી વાપરવું હોય તો દેવવંદન પૂર્વ વિધિપૂર્વક પચ્ચકખાણ પારીને પાણી વાપરવું.
પાણી ન વાપરવું હોય તેમણે અથવા પાણી વાપરનારે પાણી વાપરીને દેવવંદન કરવા.
પડિલેહણ પછીની સાંજની ક્રિયા પ્રથમ સો ડગલાની અંદર વસતિ જોઈ, અશુદ્ધ હોય તો તે દૂર કરાવી, ગુરુ પાસે, આવી “ભગવન્! સુદ્ધાવસહિ!' કહી ૧ - ખમાળ આપી, ઇરિયાવહી પડિક્કમી, એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરી, પારી
પ્રગટ લોગસ્સ કહી, ૨ - ખમા ૦ આપી કહે “ઇચ્છા, સંદિo ભગ0 વસતિ પવે?િ' ગુરુ કહે પહ”
ઇચ્છે કહી,
૩૪