Book Title: Updhan Tap Dipika
Author(s): Pradipchandrasuri
Publisher: Prabhavatiben B Shah

View full book text
Previous | Next

Page 41
________________ પછી મુષ્ટિવાળી એક નવકાર ગણવો. આયંબિલ - એકાસણું - નિવિ પચ્ચક્ખાણ પારવાનું સૂત્ર ઉગ્ગએ સૂરે નમુક્કારસહિઅં પોરિસિ, સાઢપોરિસિ સૂરે ઉગ્ગએ પુરિમ મુક્રિસહિઅં, પચ્ચખાણ કર્યું ચોવિહાર (આયંબિલ) નિવિ, એકાસણું, પચ્ચકખાણ કર્યું તિવિહાર પચ્ચકખાણ ફાસિએ, પાલિએ, સોહિએ, તિરિએ કિષ્ટિએ આરાહિએ જં ચ ન આરાહિઅં તસ્સ મિચ્છામિ દુક્કડં. પછી મુદિવાળી એક નવકાર ગણવો. | મુફિસહિએ પચ્ચક્ખાણ પારવાનો વિધિ મુકિસહિઅંનુ પચ્ચકખાણ પારવા માટે મુકિવાળી, જમણો હાથ નીચે ચરવળા ઉપર સ્થાપી, એક નવકાર ગણી બોલવું - મુષ્ટિસહિએ પચ્ચકખાણ ફાસિએ પાલિએ સોહિએ તિરિઅં કિષ્ટિએ, આરાહિયં જં ચ ન આરાહિય, તસ્સ મિચ્છામિ દુક્કડં. વાપર્યા પછીના ચૈત્યવંદનની વિધિ ખમા. ઇરિયાવહિયા કરી ખમા. ઇચ્છા. સંદિ. ભગ.! ચૈત્યવંદન કરું? ગુરુ કહે કરેહ. ઇચ્છે કહી જગચિંતામણીનું ચૈત્યવંદન-જંકિંચિ-નમુત્થણ-જાવંતિખમા. - જાવંત - નમોડઈ-ઉવસગ્ગહર-જયવિયરાય પૂરા. - સાંજના પડિલેહણની વિધિ ૧ - ખમા ૦ આપી ઇચ્છા સંદિ – ભાગ ૨ બહુપડિપુન્ના પોરસી?” ગુરુ કહે તહત્તિ' ૨ - પછી ખમા ) આપી ઇરિયાવહી પડિક્કમી એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી પારી પ્રગટ લોગસ્સ કહેવો. ૩ - પછી ખમા ૦ આપી ઇચ્છા ૦સંદિ૦ ભગ ૦ ગમણાગમણે આલોઉ?' ગુરુ ' કહે “આલોવેહ'. પછી ઇશ્કે કહી ગમણાગમણનો પાઠ કહેવો. ૪ - ખમા આપી ઇચ્છા ૦ સંદિ ૦ ભગ ૦ પડિલેહણ કરું?' ગુરુ કહે “કરેહ' ઇચ્છે કહી - ૫ - ખમા ૦ આપી “ઇચ્છા ૦ સંદિ ૦ ભાગ પોસહશાલા પ્રમાર્જી?” ગુરુ કહે પ્રમાર્જી!” ઇચ્છે કહી, ઉપવાસવાળાએ ત્રણ (મુહપત્તિ, કટાસણું, ચરવળો) અને આયંબિલ અગર નિવિ એકાસણાવાળએ પાંચ (મુહપત્તિ, કટાસણું, ચરવળો, કંદોરો અને પહેરેલ ધોતીયું) પડિલેહવાં. પછી જેણે પાંચ વસ્ત્રો પડિલેહ્યા હોય તેણે ઇરિયાવહી પડિક્કમી એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી પારી પ્રગટ લોગસ્સ અને જેણે ત્રણ વસ્ત્ર પડીલેહ્યા હોય તેણે ઇરિયાવહી ન કરવા. ૩૩

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64