Book Title: Updhan Tap Dipika
Author(s): Pradipchandrasuri
Publisher: Prabhavatiben B Shah

View full book text
Previous | Next

Page 36
________________ સમજ આપતો કોઠો. ખમાસમણનું કાઉસ્સગ્નની વિધિ મૂળ વિધિ પદ પ્રથમ ઇરિયાવહિયા ક્રી પછી ખમા આપી શ્રી પંચમંગલ] ઇચ્છા. સંદિ. ભગ. “શ્રી પંચમંગલ મહાગ્રુતસ્કંધ આરાધનાર્થ| ૫ ઉપવાસ. મહામૃત- | કાઉસ્સગ્ન કરું ઇચ્છું, શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ ૮ આયંબિલ ધાય નમો | આરાધનાથે કરેમિ કાઉ., વંદણવત્તિઓએ, અન્નત્થ, કહી ૩ ઉપવાસ, નમ: ૧૦૦ લોગસ્સનો કાઉ. સાગરવર ગંભીરા સુધી કરવો. કુલ ૧૬ દિવસ શ્રી પ્રતિક્રમણ | ઇચ્છા. સંદિ. ભગ“શ્રી પ્રતિક્રમણ શ્રુતસ્કંધ આરાધનાર્થ ૫ ઉપવાસ, શ્રુતસ્કંધાય | કાઉસ્સગ્ગ કરું ઇચ્છું, શ્રી પ્રતિક્રમણ શ્રુતસ્કંધ આરાધનાર્થ ૮ આયંબિલ નમો નમ: કરેમિ કાઉ, વંદણવત્તિઓએ, અન્નત્થ, કહી ૧૦૦ ૩ ઉપવાસ, લોગસ્સનો કાઉ. સાગરવર ગંભીરા સુધી કરવો. કુલ ૧૬ દિવસ શ્રી શકસ્તવ | ઇચ્છા. સંદિ. ભગ. “શ્રી શક્રસ્તવ અધ્યયન આરાધનાર્થ ૧ અટ્ટમ, અધ્યયનાય | કાઉસ્સગ્ગ કરું ઇચ્છું, શ્રી શક્રસ્તવ અધ્યયન આરાધનાર્થ | ૩ર આયંબિલ નમો નમ: કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવરિઆએ, અન્નત્થ, કહી ૧૦૦ લોગસ્સનો કાઉ. સાગરવર ગંભીરા સુધી કરવો. શ્રી ચેત્યસ્તવ | ઇચ્છા. સંદિ. ભગ. “શ્રી ચેત્યસ્તવ અધ્યયન આરાધનાર્થ | ૧ ઉપવાસ, અધ્યયનાય | કાઉસ્સગ્ગ કર' ઇચ્છ, શ્રી ચૈત્યસ્તવ અધ્યયન આરાધનાર્થ | ૩ આયંબિલ નમો નમ: કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવત્તિઓએ, અન્નત્થ, કહી ૧૦૦ લોગસ્સનો કાઉ. સાગરવર ગંભીરા સુધી કરવો. રપ આયંબિલ શ્રી નામસ્તવ | ઇચ્છા. સંદિ. ભગ. “શ્રી નામસ્તવ અધ્યયન આરાધનાર્થ | ૧ અટ્ટમ, અધ્યયનાય | કાઉસ્સગું કરું ઇચ્છ, શ્રી નામસ્તવ અધ્યયન આરાધનાર્થ નમો નમ: કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવરિઆએ, અન્નત્થ, કહી ૧૦૦ લોગસ્સનો કાઉ. સાગરવર ગંભીરા સુધી કરવો. શ્રી શ્રુતસ્તવ | ઇચ્છા. સંદિ. ભગ. “શ્રી શ્રુતસ્તવ, સિદ્ધસ્તવ-અધ્યયન ૧ ઉપવાસ,. સિદ્ધસ્તવ | આરાધનાર્થ કાઉસ્સગ્ન કરું ઇચ્છું, શ્રી શ્રુતસ્તવ, સિદ્ધસ્તવ | ૫ આયંબિલ, અધ્યયનાયા અધ્યયન આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવત્તિઓએ, | ૧ ઉપવાસ નમો નમ: અન્નત્થ, કહી ૧00 લોગસ્સનો કાઉ. સાગરવર ગંભીરા સુધી કરવો. સૂચના: કાઉસગ્ગ પાર્યા બાદ ઉપર ૧ લોગસ્સ પ્રગટ કહેવો | અસમર્થને માટે તો સહેલા ઉપાય વડે પણ તપની પૂર્તિ કરવી કહી છે, કેમ કે ક્રિયાનું વિવિધપણું છે. તિવિહાર કે ચઉવિહાર ઉપવાસ કરે તે એક ઉપવાસ ગણાય છે. તેમજ બે આયંબિલે એક ઉપવાસ, ત્રણ નિવિએ એક ઉપવાસ, ચાર એકાસણે એક ઉપવાસ અને આઠ પુરિમઢે એક ઉપવાસ એમ પણ ગણાય છે. અહીં ખાસ કરીને ઉપવાસ ઉપરાંત આયંબિલ, નિવિ, પુરિમષ્ઠ સંબંધી હોવાથી તેનું પ્રમાણ ધ્યાનમાં રાખવાનું છે. આ સમગ્ર તપ અહોરાત્રિના પૌષધ કરવાપૂર્વક જ કરવાનો હોય છે. ૨૮

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64