Book Title: Updhan Tap Dipika
Author(s): Pradipchandrasuri
Publisher: Prabhavatiben B Shah

View full book text
Previous | Next

Page 34
________________ ૭ - ખમા આપી ઇચ્છાઓ ભગ0 સામાયિક સંદિસાહુ? ગુરુ કહે “સંદિસાહ ઇચ્છે કહી ૮ - ખમાતુ આપી ઇચ્છા) ભગ0 સામાયિક ઠાઉં? ગુરુ કહે “ઠાવહ ઇચ્છે' કહી ૯ - બે હાથ જોડી એક નવકાર ગણી ઈચ્છકારી ભગવનું પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી', પછી ગુરુ નીચે પ્રમાણે કરેમિ ભંતે' નું સુત્ર ઉચ્ચરાવે. | સામાયિકનું પચ્ચખાણ કરેમિ ભંતે સામાઇયે, સાવજ્જ જોગં પચ્ચખામિ, જાવ પોસહં પજુવાસામિ, દુવિહં તિવિહેણં, મણેણં, વાયાએ, કાણું ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ, અપ્રાણ વોસિરામિ. ૧૦- ખમા આપી ઇચ્છાભગ0 બેસણે સંદિસાહું? ગુરુ કહે “સંદિસાહ' ઇચ્છે' કહી, ૧૧- ખમાતુ આપી ઈચ્છા૦ ભગ0 બેસણે ઠાઉં? ગુરુ કહે “ઠાવેહ” “ઇચ્છે' કહી, ૧૨- ખમા આપી ઇચ્છા, ભગ૦ સજઝાય સંદિસાહુ? ગુરુ કહે “સંદિસાવેહ' ઇચ્છે' કહી, ૧૩- ખમા ૦ આપી ઇચ્છા છે ભગ ૦ સઝાય કરું? ગુરુ કહે “કરેહ' ઇચ્છે કહી ત્રણ નવકાર ગણી, ૧૪- ખમા ૦ આપી ઇચ્છા સંદિ. ભગ0 બહુવેલ સંદિસાહુ? ગુરુ કહે સંદિસાવેહ” “ઇચ્છે' કહી, ૧૫- ખમા આપી ઈચ્છાભગ0 બહુવેલ કરશું? ગુરુ કહે “કરજો” “ઇચ્છે” ' કહી, ચાર ખમાસણાપૂર્વક ભગવાનાદિને વાંદી, અઠ્ઠાઇજેસુનો પાઠ કહી શ્રી સીમંધરસ્વામીનું તથા શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન કરે, પછી સમય થતાં પડિલેહણ સવારના પડિલેહણની વિધિ : ૧ - ખમા ) આપી ઇરિયાવહી પડિક્કમી પ્રગટ લોગસ્સ સુધી ક્રિયા કરવી ૨ - ખમા ૦ આપી ઇચ્છા સંદિ0 ભગ ૦પડીલેહણ કરું?' ગુરુ કહે “કરેહ ઇચ્છે' કહીને પાંચ વાનાં પડિલેહવા. (મુહપત્તિ, ચરવળો, કટાસણું, કંદોરો અને ધોતિયું) ૩ - ખમા ૦ આપી ઇરિયાવહીયા પડિક્કમવા. ૪ - પછી ખમા ) આપી “ઈચ્છકારી ભગવન! પસાય કરી પડિલેહણા ૨ ૬

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64